“પહેલું સુખ તે જાતે નર્યા” ઉપયોગી ગુજરાતી જાણકરી (Useful Gujarati information- First happiness he killed himself )

By

તમે બધાયે ઉપર દેખાયેલું વાક્ય ક્યાંક ને ક્યાંક તો વાંચ્યું જ હશે અથવા તો સાંભળ્યું હશે. આજ ની આ બ્લોગ પોસ્ટ એના વિષે ની જ છે જેમાં તમને વાંચવાની ખુબ જ મજા આવશે.

“પહેલું સુખ તે જાતે નર્યા”

હોલી, સવારમાં તેના પર નજર પડતાં સૌ બોલી ઊઠ્યા : ‘આ તો ઘઉંનો એક વાર ગામને પાદર કેટલાંક છોકરાં રમતાં હતાં. તેવામાં તેમને એક સફેદ ઈંડાં જેવી વસ્તુ જડી. એ રસ્તેથી એક વેપારી નીકળ્યો. એણે એ ચીજ ચાર પૈસા આપીને ખરીદી લીધી. એ ગામના ઠાકોરને નવીન ચીજ બહુ ગમતી. વેપારીએ કોરને તે વસ્તુ ભેટ ધરી. ઠકોરને એ ચીજ જોઈને ખૂબ રમૂજ પડી. તેણે દરબારીઓને એકઠા કરી પૂછયું : “બોલો, ભાઈ ! આ શું હશે ?” દરબારમાં સૌએ બહુ મહેનત કરી, પણ કોઈને કોંઈ સુર્યું નહીં. દરબાર .

એ દાણો. ઉપર સફેદ છારી વળી ગયેલી તેથી કોઈ તેને ઓળખી શક્યું ન હતું. એ ઠાકર કહે : “પણ આવા ઘઉં માં થતાં હશે જ “એ તો આપણે ગામડાના કોઈ ખેડૂતને પૂછીએ તો ખબર પડે.” બોલાવો ખેડૂત પટેલને.’ બકોરનો હુકમ છૂટયો. પાસેના ગામેથી કરશન પટેલ આવ્યા. એમની ઉંમર સાઠેક વર્ષની હશે. પગે વા થયેલો તે બેય બગલમાં ઘોડી રાખીને ચાલે. કાનપુર સાવ ઉજજડ, કશું સાંભળે નહીં આંખે મોતિયો આવે. દમની અસરે તેઓ આખો દિ’ ખોં ખેં કર્યા કરી દાંત બધા પડી ગયેલા અને ડાચાં વળી ગયેલાં. કરશન ભાભા ધૃજતા ધ્રુજતા આવ્યા.

ઠાકોરે આવકાર આપ્યો એટલે એક બાજુ બેઠા. ઠાકોરે કહ્યું : “જુઓ, પટેલ ! આ દાણો શેનો છે ? કરશન પટેલે દાણો હાથમાં લઈ, આંખની તદ્દન પાસે ધરી નીરખીને જોયું. પછી કહે : બાપુ ઘઉંનો દાણો લાગે છે ?’ ખરું. ત્યારે આવા ઘઉં અત્યારે મળે ખરા ? ક્યાં મળે ? તેનો ઉતારો કેવોક આવે ? એને ખાતર શાનું આપવું પડે * : મેળવવી હોય તો મારા બાપાને પૂછો તો ખબર પડે.” ઠાકોર નવાઈ પામીને બોલી ઊઠ્યા: ‘તમારા બાપા ” ‘હા, બાપુ ! લખમણ પટેલ.’ બોલાવો લખમણ પટેલને.’ કરશન પટેલે કહ્યું : બાપુ !

બાપને આ બધી બાબતમાં સાચી હકીકત લખમણ પટેલની ઉમર એંશી વર્ષની. એક પગે વા, એક ઘોડી રાખે આંખે થોડું ઘણું સૂઝ, આગલા દંત પડી ગયેલા, પણ દાઢે સાબૂત, કાને માઠું સાંભળ. શરીરમાં વ્યાધિ ન મળે એમણે આવીને બ્રકોરને હાથ જોડયાં. ઇકોરે આવકાર આપ્યો : ‘આવો, લખમણ ડોસા ! આ વસ્તુ શું છે ? પારખો જોઈને જ હાથમાં લઈને કણી કાપી મોંમાં મૂકી, માથું ધુણાવતા લખમણ પટેલ બોલ્યા : વાહ ! આવા ઘઉં અમે નાનપણમાં ખાધેલા. આવી મીઠાશ આજ ન મળે. પણ આજ એવું બી મળે ખરું ? ક્યાં મળે ?

કેવી જમીનમાં વધારે ઊગ અને વીઘે ખાતર કેટલું જોઈએ ? ઇકોરે પૂછવું. ‘બાપુ ! સાચી વાત કહું ” “હા જેવું હોય એવું કહેજો.’ ‘ત્યારે જો ખરેખરો આંક મૂકવો હોય તો મારા આતાને પૂછો. એના વખતમાં આ ઘઉંનું વાવેતર થતું.’ તમારા આતા !” સૌના મોંમાંથી આશ્ચર્યજનક ઉદ્દગાર સરી પડ્યા, મારા આતા જીવે છે.

એમને સો ઉપર પાંચ-દસ વરસ થયાં હશે. એમના જમાનામાં આવા ઘઉં થતા.’ બોલાવો રામા આતાને’ ઠાકોરનો હુકમ છૂટયો. બપોર થયા ત્યાં રોમા આતા આવી પહોંચ્યા. અડીખમ શરીર, ધમધમ ચાલે. લાકડાની ઘોડીની જરૂર નહીં જમણા હાથમાં મોઢ ડાંગ રાખેલી. ખોંખારા ખાતા ઉતાવળી ચાલે ચાલ્યા આવે. આંખોનું તેજ એવું કે અડધા ગાઉને માથે ખંજર પોંચે. સો વરસ પૂરાં થયાં પછી નવા દૂધિયા દાંત ફૂટેલા. કાન એવા સરવા કે કોઈ ધીમે વાત કરતું હોય તોય સાંભળી જાય.

ઘરમાં ધીમે ધીમે વાત ચાલતી હોય તેમાં ઓસરીમાં બેઠા વપસી પુચવે. રોમાં આવા દરબારગઢમાં આવ્યા. ઇકોર ડાયરો જમાવીને બેઠેલા. દૂરથી પડકાર કર્યો : “કેમ ઠાકોર, મને કેમ બોલાવ્યો જ ‘આવો, આવો, આતા !’ ઠાકોર ઊભા થઈ સામાં આવ્ય_ ગુમ ગુમ , રામાં આતાને હેતથી ભેટટ્યા અને આસને બેસાડ્યા. રામ આતાએ ઊંચા અવાજે પૂછ્યું : “કહો, શો હુકમ છે ? દાકરસાહેબ !’ રામાં આતાએ ઘઉનો દાણો મોઢામાં મુક્યો. ઘીથી ખૂબ ચાવો. પછી માથું .

આજે એનું વાવેતર ક્યાંય થતું હશે જ એટલે ઠાકોરે ઘઉંનો દાણો બતાવી પૂછ્યું : “આવા ઘઉ તમે જીવેલા ખરા ? ધુણાવતાં કહ્યું : “વાહ ! આજ ઘણે વરસે. આવા દાણાનો સ્વાદ ચાખ્યો. આવા ઘઉં ખાઈને આ હાડ બંધાણ છે.” શકોરે કહ્યું: “આતા ! અમારે આપણા રાજ્યમાં આવા ઘઉં પૈદ્ય કરવા છે.

હવે ન થાય, બાપુ !’ કેમ ન થાય ?” “એ જમાનો ગયો.’ આમ કહી રામજી આતાએ પોતાના જમાનાની કેટલીક વાતો કહી. પછી તેમણે કહ્યું: ‘એ વખતે કોઈને મારું-તારું ન હતું. સૌ પોતાના પાડોશીને મદદ કરીને રાજી થતાં. સૌના ભલામાં પોતાનું ભલું માનતા.’ રામાં આતાની વાત સાંભળીને ઠાકોરસાહેબ અને દરબારીઓ એકબીજાની સામે જોવા લાગ્યા.

થોડી વાર પછી ઇકોરે પૂછ્યું : “ામા આતા ! મારા મનમાં એક બીજો સવાલ ઊભો થાય છે. આ તમારા દીકરાનો દીકરો બે ઘોડી રાખે, કાને પૂરું સાંભળે નહીં અને આંખે દેખે નહીં તમારો દીકરો થોડું ઘણું સાંભળે અને કંઈક દેખે જ્યારે તમે ખડેખાંગ છો તેનું શું કારણ, ઓહો !’

આમ કહીને ડોસાએ પહાડ જેવો નિસાસો મૂકયો અને ધીમે રહીને કહ્યું: “બાપુ ! અમારા જમાનામાં આટલી હાયવોય નહોતી, દોડધામ નહોતી. વહેલી સવારે ખેતરે જઈએ અને બપોર થાય ત્યાં સુધી લહેરથી કામ કરીએ. બપોરા કરીને બે ઘડી આડે પડખે થઈએ.

દિ આથમે ઘેર આવી વાળુપાણી કરી ભગવાનનું નામ લઈ આભના ચંદરવા નીચે સૂઈ જઈએ એક ઊંઘે સવાર. મોસમમાં ખળા વણે તો વાડીએ જ સૂઈ જઈએ તે વહેલા ઊઠીને કામે ચડીએ. હવે તો મારે દીકરાને ઘેર દીકરા અને તેને ઘેર દીકરા એટલે ઘરની કશી ઉપાધિ નથી. પ્રભુની કૃપા કાન કરી, ઇકોરને આપોઆપ પ્રશ્નનો જવાબ મળી ગયો.

ગિજુભાઈ બધેકાના ગોદડિયા બાલ અધ્યાપન મંદિરના વિદ્યાર્થી નાટકના નટ, વાર્તાના રાજા અને વ્યાખ્યાનના કોઈ પન્ન વિષયને સજ્જતાપૂર્વક રસવાળી શૈલીમાં રજૂ કરનાર મુ. રામભાઈને બાલસભાઓમાં કે મોટેરાંઓની સભાઓમાં સાંભળવા એ એક લહાવો ગણાય.”

Leave a Comment