વિશ્વનો મહાનિયમ ઉપયોગી જાણકારી (The great rule of the world useful Guajarati information)

By

જીવનમાં ઘણું બધું નવું તમને રોજ જાણવા મળતું હશે પણ એક વાત ની ખબર છે કે એવી જાણકરી કદી ખૂટતી જ નથી. તમારે જિંદગી ભર કૈક ને કૈક તો નવું શીખવાની જરૂર પડેજ છે. આજ ની પોસ્ટ પણ એવીજ ઉપીયોગી જાણકરી વિષે ની છે જેમાં તમને ખુબ જ મજા આવશે.

વિશ્વનો મહાનિયમ

એડીશ વાર નક્ષત્રી પૃથ્વી કરીને ઉત્તરાવસ્થામાં શાંત બનેલા ભગવાન પરશુરામ પોતાના આકરની પર્ણકુટીના ઓટલે બેઠા છે. ઉગતા સૂર્યનાં કિરણોમાં તેમનું વિશાળ ભૂલ તેજકિરણો પ્રગઢવી રહ્યું છે. તેમનાં વિશાળ નેત્રોમાં હવે, ત સ ટ રહી છે. જીવનનો સરવાળો મૂક્તા હોય તેમ તેઓ ક્ષિતિજ રાયે વૈરૂખી રહ્યા છે. નિર્દોષ અને નિસહાય, અજ્ઞાન અને ભીરુ આમપ્રજાને પીને રદોન્મત બનેલા રાજવીૌનો રાજનદ ઉતારનારે પોતાનું ધારદાર પરશુ પર કરી દીધું છે.

હાથમાં રૂદ્રાક્ષની માળા લઈને તેઓ ગાયત્રીમંત્રનો જપ કરી રહ્ના હૈ. એ સમયે જa નીતરતો એક યુવાન આવીને તેમને રરર ની પોતાનો અજાનબાહુ તેના મસ્તક પર ધરતાં પરશુરામ બોલ્યા : અગંતુક યુવાન નતમસ્તકે ઊભો રહ્યો અને પછી બોલ્યો : દરવાન ! હું દૂરથી આપની પાસે વિદ્યા લેવા આવ્યો છું.

આપની પ્રાપ્તિ જદીન સૈંક માઈલનો પંથ કાપીને, મારાં માતાપિતાને રડતાં મૂકીને જ્ઞાન દેa કી છે. મારી અભિલા પૂર્ણ કરો.’ જરા એક જ નજરે યુવાનને માપી લીધી. તેમની નજર ઠરી. પોતાની ટિકાની વરી દીપાવે એવી. વારસશ્ચર આખરે તેમને મળ્યો ખરી, એવા સંતોષથી શારદ યુવાન ઉયર મંત્રમુગ્ધ બનેલા ગુરએ તેની નાતજાત, ગામટમ કે કુ, માતાપિતા એ કશું જ ન પૂછ્યું.

અને તેનો સ્વીકાર કર્યો. તેમણે કરીનાની ત્રિકા અને જીવનની કૃતાર્થતા અનુભવી. યુવાન શિષ્ય સર્વગુણ સંપન્ન હતો. સૂર્ય જેવો તેજસ્વી અને પૃથ્વી જેવો. ગુરુની સેવાસુશ્રુષા કરતો. ગુરુના સ્નાન માટે પાણી ભરી આવતો. તેમનાં ભોજન માટે ફળફૂલ લાવતો. શયન માટે પથારી કરી આપતો અને ગુરુનાં ચરણ તળતો.

એવી અલૌકિક સેવાભાવનાથી એણે ગુરુનું હૃદય જીતી લીધું અને ગુરુએ પ્રેમપૂર્વક પોતાની સર્વ વિદ્યા તેને શીખવી. શસ્ત્રોમાં એ પ્રવીણ બન્યો ધનુર્વિદ્યામાં પારંગત બન્યો. હવે ગુરુથી વિદાય લેવામાં તેને બે-ચાર દિવસ પ્રાપ્ત કરેલી વિદ્યાથી એ માત્ર સૌનો સમોવડિયો ની પણ સૌથી ચઢિયાતો. વૈર્યવાન હતો. પ્રાતઃકાળમાં બાહા મુહૂર્ત તે જાગી ઊઠતો.

નમ્રતાપૂર્વક એકાગ્રપણે જ બાકી રહ્યા. એની નજરે પોતાનાં સ્વજનો અને મિત્રો તરવા લાગ્યા. પોતે બિનહરીફ, સર્વશ્રેષ્ઠ બનારી, એ વિચારે આનંદથી તેનું હૈયું ઉભરાયું. બપોરનો સમય છે. સૂર્યનો આકરો તાપ ધરતીને બાળી રહ્યો છે. વૃક્ષોની છાયામાં પણ ઉકળાટ અનુભવાય છે.

ભોજન બાદ ગુરુ પોતાના શિષ્યના ખોળામાં માથું મૂકીને બે ઘડી જંપી ગયા છે. પવન થંભી ગયો છે. વૃક્ષોના માળામાં પક્ષીઓ પોઢી ગયાં છે. આખું વાતાવરણ નિસ્તેજ હતું. તે વખતે એક ભમાની ગુંજારવ સંભળાયો. કાળીભમ્મર પાંખોવાળી, છ પગ પહોળા કરીને ઉડતો એ ભમરો શિષ્યના માથા ઉપર ઘૂમવા લાગ્યો.

શિષ્ય તેને જેમ જેમ દૂર કરે તેમ તે નજીક આવે. ગુરુની શાંત નિદ્રામાં ભંગ ન થાય એટલા માટે શિષ્ય નિશ્રળ બેઠે છે. ભમરાને હાથથી દૂર કરવા મથે છે, પણ એ દૂર જતો નથી. એકાએક ભમરો પોતાની પાંખો અને પગ સંકોરીને શિષ્યના સાથળ વચ્ચે બેઠો અને સીસમનું લાકડું કોરે તેમ તેના સાથળને કરવા લાગ્યો.

દૃઢ મનોબળવાળી શિષ્ય તો નિશ્ચળ બનીને બેઠો છે. ગુરુની નિદ્રાનો ભંગ ન થાય એટલા માટે એ વેદના ત્રહી રહ્યો છે, અથવા કહો કે એને કશી વેદના થતી જ નથી. પોતાના નિશ્ચયબળ આગળ કશું જ એને માટે અસહ્ય નથી. સાથળમાંથી લોહીની ધારા વહી. ઉષ્ણ રૂધિર ગુરુના ઉઘાડ વાંસા નીચે થઈને વહેવા લાગ્યું, તેવા જ સાળા પરશુરામ બેક થઈ ગયા.

તેમણે શિષ્યનો શ્રેરાયેલો સાથળ જોયો. વહેતું રૂધિર જોયું અને બીજી જ પળે એમનો શાંત ચહેરી ઉગ્ર બન્યો. ભયંકર ગર્જના કરતા ઐય તેવા અવાજે તેઓ ગર્જી ઊઠ્યાઃ “તું કૌન્ન છો ? બોલ, તું કોણ છો ? તું બ્રાહ્મણ નથી. બૌલી, જા, નહિતર. હમણાં થાપ આપું છું.’ શિષ્ય ધૂંજી ઊઠ્યો.

એણે હાથ જોડવા પરશુરામનો શપ ! એને એ શાપની ભયાનકતાની ખબર હતી. એ શાપમાં આખા વિશ્વને બાળી નાખવાની શક્તિ હતી પરશુરામની અગ્નિ કરતી આંખો સામે ભયભીત નજરે તે જોઈ રદ્દો હાથ જોડીને તે બોલ્યો : મહારાજ ! મને માફ કરો. હું બ્રાહ્મણ નથી, ઈંગ અને વેરથી પ્રેરાઈને મેં આપને છેતર્યા છે. મને ક્ષમા કરો.” કમા ! પરશુરામ કદી કૂમ કરતો નથી. બાપુ : મેં આપની પુત્રભાવે સેવા કરી છે.

મારી એક અપરાધ.’ ‘ કોઈનો અપરાધ મારાથી માફ નહીં થઈ શકે, અને એ મારી અપરાધ નથી, પણ જેને આધારે આ વિશ્વ ી રહ્યું છે એ સનાતન નિયમનો અપરાધ છે. પરશુરામ પણ એ નિયમને આધીન છે. જે રોઈ અન્યને છેતરે છે, તે પૌનાની તને ક્તરે છે. બીજાને દગો દેતાં પહેલાં એ પોતાની જાતને દગો દે છે અને એની દશે, એનું ફળ, એણે ભોગવવું જ પડે છે. તે મારી ઘણી સૈા કરી છે. તેવી હું પ્રયત્ન છે, એટલે મારી શીખવેલી વિદ્યા તને ખપે પરંતુ અંતરાયે તું એ વિદ્યા ભૂલી જઈશ, બીજાને છેતરીને મેળવેલ ધન, સંપત્તિ કે વિદા, સર્વ કંઈ માનવીને અંતકાળે કામ લાગતું નથી.

વિશ્વનો અતિ નિકા છે. બસ, હવે આ ઘડીએ જ તું અર્થેથી વિદ્યય થા. પ્રભુ મારા કર.” કર્ણ પરશુરામને પગે મસ્તક નમાવીને ચાલી નીકળ્યો. એનો ઉત્સાહ, એનું જં, શકુંકાએ પળટારમાં અડય થઈ ગયાં. ફરી વૃદ્ધ ભૂરિ ઉપર પંદર દિવસમાં, અગાઉ ન વળવું હોય એવું કમાત્ર યુદ્ધ કર્યું. મધરથી કર્ણ શર્ય અને તેની ધનુર્વિદ્યા સર્વોચ્ચ શિખરે હે ઈ અને પટવી કાર નીકળી ગયો.

કહૈ અર્જુનને ચાળણીની માફક. થરાજા સારષ્ટિથી કર્થે અભૂતપૂર્વ યુદ્ધ કર્યું. એવામાં એકાએક કર્ણના થવું જ પૂછી ગળા માંડ્યું. તેને લીધે તે અચૂક નિશાન ચૂકી જવા 28. કર્સે કહ્યું જામ ! આ રશ્રનું ધ ગ્રટેજ નમે છે, હવે આ અર્જુન કાળી 8 ની ઈ છો. એ અહીને વર્તે છે બળવા લાગ્યું છે. આપ જ.

રાત્રે ઉતરી સૂર કરી. હ. એટલી વાર હું બને પન્ન સંભાળી લઈશ.’ નથી. તું નીચે ઊતરીને સરખું કરી લે.’ એકધારાં વસી રહ્યાં છે. કોર્ટે કહ્યું : “અર્જુન ! યુદ્ધના નિયમ મુજબ નિઃશસ્ત્ર મહારથીઓએ મળીને નિઃશસ્ત્ર અભિમન્યુને હળ્યો ત્યારે યુદ્ધનો નિયમ ક્યાં કર્ણ ! મારે ચાર ઘોડાની લગામ ઝાલવાની છે, રથનું પૈડું સરખું કરવાનું કદ્ધ નીચે ઊતર્યો. એક હાથે પૈડું ઊંચું કરવા લાગ્યો.

અર્જુનનાં બાણ અર્જુન ઘડીભર થંભ્યો, પરંતુ એ જ વખતે એના મનમાં થયું ? જ્યારે છે ઉપર બાણ ફેંકવાં તે અધર્મ છે: ગયો હતો એણે બાણ ચલાવે ચૂખ્યાં. કર્ણ પૈડું સરખું કરીને શ્વાસ ખાવા અટક્યો. એ વખતે એકાએક એની નજર સમક્ષ પરશુરામનો શાપ આવીને ઊભો રહ્યો. એના હાથપગ ઢીલા થઈ ગયા. ધનુષ્ય ઉપર બાન્ન સ્થિર થઈ ગયું. અંતકાળે એ પોતાની વિદ્યા ખોઈ બેઠો અને અર્જુનના તીક્ષ્ય બાણે એની છાતી વધાઈ, એ પૃથ્વી પર પડવો. મારથી કર્ણ વિશ્વના મહાનિયમને આધીન બન્યો.

Leave a Comment