“સાધુ ની જટા માં સોનાની ગુફા” ટૂંકી નવલકથા (Saadhu ni jata ma sona ni gufa Short Gujarati Novel )

By

નમસ્તે મિત્રો આપ સૌનું અમારા બ્લોગ મોડા પીકે ગુજરાતી માં સ્વાગત છે. આજની પોસ્ટ ખુબ જ રસપ્રદ છે જેમાં અપને એક ટૂંકી નવલકથા જોઈશું જેનું નામ સાધુ ની જટા માં સોનાની ગુફા છે. આશા રાખું છું કે તમને બધા ને આ ખુબ જ ગમશે.

“સાધુ ની જટા માં સોનાની ગુફા”

એક વાર એક નાના ગામમાં મોઢ ખાખી બાવા આવ્યા. ગામને પાદર મંદિરની ધર્મશાળામાં તેમણે ઉતારો કર્યો. તેમની સાથે બે ચેલા હતા. માથે મોર્થ ગામમાં વાયુગે વાત પ્રસરી ગઈ કે પાદર મંદિરની જગ્યામાં કોઈ મહાત્મા પધાર્યા છે. માત્ર તપસ્વી છે. સાથે બે ચેલા છે. એકે બીજાને અને બીજાએ જવ, હાથમાં મોર્ય દંડ માત્ર લંગોત્ર પહેરેલી. શરીરે ભભૂત લગાવેલી. “જ્ય નરસંગ, જવ નરસંગ’ બસ એટલું જ બોલે.

ત્રીજાને વાત કરી ચાર કલાકમાં તો અધું ગામ દર્શને આવી ગયું. સહ અંદરોઅંદર વાતો કરવા લાગ્યા: ‘આવા મહાત્માનાં દર્શન કોઈ દિ કર્યા નથી લોકો પગે લાગીને મહારાજ આગળ પૈસા ધરે તો પણ પાછા દઈ દે, આંખો મીંચી જાય, પૈસાને હાથ ન અડાડે. અરે ! એની સામે પણ ન જુએ. બીજા દિવસથી મહાત્માને જમવાનાં નિમંત્રણ મળવા લાગ્યાં. બંને ચેલાને સાથે લઈને બાપુ જમવા પધારે યજમાન વાજતે ગાજતે બાપુની પધરામણી કરે.

પછી તો ગામલોકો વાદે ચડ્યા. એકને ઘેર લાડુ તો બીજાને ત્યાં દૂધપાક, ત્રીજે ઘરે શીખંડ-પુરી અને ભોજન પછી ઉપર દક્ષિણા પણ હોય જ. મહારાજ પોતે ધનને સ્પર્શ સુધ્ધાં ન કરે. એમના ચેલા પૈસા ઝોળીમાં નાખી લે અને તે પણ ભક્ત લોકોના કલ્યાણ માટે ! મહારાજને તો ગામેગામથી આમંત્રણ મળવા લાગ્યાં. બાપુને સારું શણગારેલી પાલખી આવે. સામૈયામાં ભજન મંડળીઓ ઝાંઝ પખાઝ અને ઢોલક લઈને આવે. વાજતે ગાજતે બાપુની પધરામણી કરે. જોતજોતામાં આખા પ્રદેશમાં મહારાજની નામના ફેલાઈ ગઈ.

નવાગામના મોતીચંદ શેઠને કાને વાત પહોંચી. મોતીચંદ શેઠ સુધારકવૃત્તિના હતા. કોઈ સંપ્રદાયમાં માનતા નહીં વહેમ અને અંધશ્રદ્ધા તરફ એમને નફરત હતી. દભ અને પાખંડના કેર વિગેધા હતાં. આમ તો. પરગજુ સ્વભાવનગ્ન હતાં. પોતાનો વેપાર-રોજગાર છોડીને ગામનાં કામ કરતા. ગામમાં કોઈ ભૂખ્યું દુખ્યું. નું રહે તેની ખાસ સંભાળ રાખતા. ગામના ગરીબ વિદ્યાર્થીઓને ભલવામાં મદદ કરતા. પોતે બહુ પૈસાદાર ન હતા. ઘરની વટવાર યુવાવ. ઘરમાં ટીદાણી બે જ માણસ હતાં. દીકરા પરદેશ હતા. બે ભાઇં હતું તે જુદા હે ..

નવાગામના ધરમશી પટેલે પોતાને ઘેર મહારાજની પધરામણી કરી. તેમ મોતીચંદ શેઠને બાપુનાં દર્શને બોલાવ્યા. પહેલાં તો મોતીચંદ શેઠે ના પાડી, પણ પછી પટેલના બહુ આગ્રહથી ગયા. મોતીચંદ શેઠ મહારાજની સામે એકીટશે નીરખી રહ્યા. મહારાજ મોટા બાજોઠ ઉપર બેઠા હતા. આંખો અધ મચેલી, માથે મૌત્ર જય, દાઢી-મૂછના વાળ કાળા. ઉંમર ચાલીસ આસપાસ હશે. શેઠને મહારાજના ચહેરા ઉપર કશો પ્રભાવ ન જણાયો અને ચેલા તો સાવ સામાન્ય લાગ્યા.

એમની આંખો જુવાન સ્ત્રીઓ ઉપર ચકળવકળ ર્યા કરતી હતી. અંધશ્રદ્ધાળુ લોકો તેમને ચમત્કારિક મહાત્મા માનતા હતા. જેને જોઈને મોતીચંદ શેઠને નફરત થઈ. દષ્ટિ તેવી સૃષ્ટિ, જેની જેવી નજર. મોતીચંદ શેઠ દેભ જુએ ત્યાં એનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠતો. અન્યાયની સામે થતામાં ગમે તેવું જોખમ ખેડવા એ તૈયાર થઈ જતા. એક વાર ગામનો માથાભારે માણસ. દારૂ પીને ભરબજારે એલફેલ બોલતો નીકળેલો તેને બાવડું પકડીને થાણામાં લઈ ગયેલા.

એ માણસે કિન્નાખોરીથી શેઠના આંબા કાપી નાખ્યા. એટલે કોઈએ કહ્યું : “એવા માણસને વતાવવા ન જોઈએ.’ જવાબમાં મોતીચંદ શેઠે કહ્યું : આંબા શું, માથું વાઢે તોય એવાની ગુંડાગીરી સાંખવી ન જોઈએ.’ મોતીચંદ શેઠે પળવારમાં મહારાજનો તાગ લેવાનો નિર્ણય કરી લીધો અને પટેલને કહ્યું : “બાપુને કહો આવતી કાલે આપણે ત્યાં ભોજન લેવા પધારે’ પટેલે ચેલાને શેઠનો પરિચય આપ્યો એટલે નિમંત્રણનો સહર્ષ સ્વીકાર થયો.

મહારાજ અને બંને ચેલા ગામ બહાર શંકરના મંદિરમાં ઊતર્યા હતા. જેમને ઘેર જમવાનું હોય ત્યાં બપોરના બાર વાગે જાય. મહારાજ સવારે આઠ વાગે નદીએ નહાવા ધોવા અને ધ્યાન માટે જાય ને બપોરે બાર વાગે પાછા આવે. એમના નિત્ય નિયમ મુજબ મહારાજ સવારે નદીએ નહાવા ગયા. જ્યાં લોકોની માણસો ભેગા થઈ ગયા ને બહાર કાઢી.

બિલકુલ અવરજવર ન હોય એવા એકાંત સ્થળે, નદીને ઉપરવાસ એકાદ માઈલ દૂર નહાવા માટે તેઓ નીકળી જતા, ત્યાં બે-ત્રણ કલાકનો સમય ગાળતા. હવે કુદરતને કરવું ને ગામની એક ખેડૂત બાઈ એની વાડીએ જઈને તે પડી મોતીચંદ શેઠને ખબર પડતાં જ તેઓ ઘોડીએ ચડીને વાડીએ પહોંચ્યા.. બાઈ ઘરકંકાસથી ત્રાસીને કૂવે તો પડી, પણ પાણીમાં પડતાં જ મુંઝાણી અકસ્માત કુવાનો એક ગોખલો હાથ આવી ગયો ત્યાં ટીંગાઈ રહી. થોડી વારમાં શેઠ પાછા વળ્યા. નદીકાંઠે થઈને ગામનો મારગ જતો હતો.

શેઠ તો ચારેકોર જોતાં ઘોડી દોડાવે જાય છે. ઘેર મહારાજ જમવા આવવાના છે તેથી જરા ઉતાવળ છે. એમાં શેઠની નજર નદીમાં બેઠેલા મહારાજ ઉપર પડી, મહારાજ પલોંઠી વાળીને બેઠા છે. સામે રૂપેરી સિંહાસન જેવું કંઈક ચમકે છે. રેશમી રૂમાલ પાથર્યો છે. મહારાજ એમાંથી કંઈક હાથમાં લઈને એકીટશે.

જુએ છે. શેઠને નવાઈ લાગી. પહેલાં તો થયું કે રૂપાનું સિંહાસન હશે અને એમાં ભગવાનની મૂર્તિ હશે. એની પૂજા કરતા હશે. શેઠ ઘોડીએથી નીચે ઉતર્યા. નદીની ભેખડ ઉપર જઈને ઊભા રહ્યા બરાબર નીરખીને જોયું તો મહારાજની સામે રૂપાની એક ડાબલી પડી છે. બાજુમાં રેશમી લૂગડું પાથર્યું છે. એની ઉપર સોનાની ગિનિઓ પડી છે. સૂરજના તાપમાં રૂપેરી ડાબલી અને સોનેરી ગિનિઓ ચળકે છે.

હોઠ નવાઈ પામીને જોઈ રહ્યા. મહારાજ હાથમાં ગિનિ લઈને અવળાસવળી ફેરવે છે અને મલકાય છે. ગણીગણીને ડાબલીમાં મૂકે છે : ‘એક, દો, તીન, ચાર. પહેલી ક્ષણે મોતીચંદ શેઠને દુઃખ થયું. લોકો મોતીચંદ શેઠને નાસ્તિક કહેતા, પણ એ પરમાર્થપરાયણ, સત્યનિષ્ઠ પુરુષ ભાવિક ભક્ત હતા.

તેથી એમના મનને રંજ થયો, પણ બીજી જ પળે અજ્ઞાન લોકોની અંધશ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવતા એ દંભી સાધુ ઉપર એમને ક્રોધ ચડ્યો અને તેના દંભનો પડદો ચીરવાનો એમણે નિર્ણય કર્યો આધેડ ઉંમરના મોતીચંદ શેઠ એક છલાંગે ઘોડીએ ચડ્યા અને ઘેર આવ્યા. શેઠાણી સાથે સંતલસ કરી. શેઠાણી પણ શેઠના મતનાં જ હતાં. રસોઈ તૈયાર થઈ. દાળ, ભાત, શાક, લાડુ, ભજિયાં, પાપડ, અથાણાં, બધી તૈયારી કરીને શેઠ-શેઠાણી મહારાજની રાહ જોઈ રહ્યાં.

મોતીચંદ શેઠના નાના ભાઈ, મહારાજ અને તેમના ચેલાઓને જમવા બોલાવવા માટે ગયા. મહારાજ અને ચેલાઓ ઉત્સાહભેર આધ્યા. શેઠના બંને ભાઈઓ બેય મોતીચંદ શેઠ મહારાજને ઓરડામાં લઈ આવ્યા. પાટલા ઉપર બેસાડવા ચેલાઓને પોતપોતાને ઘેર લઈ ગયા. અને શેઠાણીને કહ્યું : “બાપુનો થાળ પીરસો.’ ઓરડામાં પેઢલી ઉપર મોઢ પઢા હતા. પેઢલીની બાજુમાં જ મહારાજનો બાજઠ કાળેલો.

મહારાજ બાજઠ ઉપર પલોંઠી વાળીને બેથ અને એમના રોજિદ્ય નિયમ પ્રમાણે જમીન તરફ દષ્ટિ રાખી અર્ધ મચેલી આંખે ધ્યાનમગ્ન હોય તેમ બેa. થાળ પીરસીને શેઠાણી લાવ્યાં બધી સામગ્રી વચ્ચે બે મોઢ લાડુ મૂકેલા અગાઉથી શેઠ-શેઠાણીએ સંતલસ કર્યા પ્રમાણે શેઠે લાડુ સામે જોયું અને એકદમ શેઠાણી ઉપર ગુસ્સે થઈને બોલી ઊઠયા : “આ શું ? લાડવા ઉઘાડ કેમ છે, ખસખસ વગરના લૂગડાં વગરનો માણસ શોભે ?

તમને એટલુંય ભાન નથી જ શેઠાણી કહે : મેં બહુ ગોતી પણ ખસખસ જડી નહીં* તો મને કહેવું’તું. હું ગામમાંથી લઈ આવત, પણ કંઈ વાંધો નહીં લઈ લો થાળ. હું અબઘડી દોડતો જઈને ખસખસ લઈ આવું છું. આવા મોટ મહેમાનને ખસખસ વગરના લાડવા જમાડીએ તો પાપ લાગે.

શેઠાણીએ થાળ લઈ લીધો. મહારાજના મનમાં થયું કે વગર ખસખસે ચાલશે, પણ બોલાય કેમ ? એમણે તો મૌન ધારણ કરેલું. સમસમીને બેસી રહ્યા. શેઠે કોટ પહેર્યો. માથે ટોપી મૂકી. પછી પૈસા લેવા પટારા ઉપર નાનકડો હિડફે હતો તે ઉઘાડ્યો અને કંઈક શોધતા હોય તેમ ખાનાં ઊંચાનીચા કરવા લાગ્યા.

શેઠાણી જરા આડું જોઈને ઊભાં છે. શેઠે એકાએક બૂમ મારી : “આ હડફામાં મેં ઓલી ડાબલી મૂકી’તી એ. કેમ દેખાતી નથી કઈ ડાબલી ” કેમ આપણી રૂપાની ડાબલી, હડક્ષના હેઠલા ખાનામાં હતી. રૂપાની નવી ડાબલી રેશમી લૂગડામાં વીંટેલી.’ છે એમાં જ હશે. તમે જરા શાંતિથી જુઓને.

એક વાર ખસખસ તો લઈ “અરે ! પણ મેં એમાં કાલ રાતે પંદર ગિનિ મૂકી છે.’ માથાના છો ? આર. ડી પી ગૌતર બાપુ ભાણા ઉપર બેઠા છે. જોતા નથી. જ. જેમાં રિ િમલય ” દૌલી જ ઊંચા સાદે બોલ્યાં : “તમે શું સાવ વરુ પણ ઘરમાંથી કૉઈ દિ’ કોઈ ચીજ ગઈ નથી. આ તો ગજબ રોટરી તાડૂકીને બોલ્યાં : હું તો રસોડામાં હતી અને બાપુ બિચા શૈકૌટાણીની વડછડ સાંભળીને મહારાજને જરા ફિકર થવા લાગી ; ઉઠી રૂપે છિી મેરી ભી રૂપે ડિબ, ઉસી ભી રેશમી કપડા, મેરુ ધ રેશમી. ફરી પંદર ગિનિ મેરી ભી પંદર !

સાલા બનિયા પોલીસકી મધ્યરાજ મનમાં મુંઝાયા. એવામાં શેઠે મોઢ બ્રતર લઈને ધીમેથી પાછળથી થયેગા તો ક્યા હોગા ? ક્ટવાય ! અને આજ સવારથી અર્ધી કોઈ આવ્યું નથી.’ એમના ઘરમાં બેધ્ય છે. તમે ખોટ ધોડાધડ કર્યા કરો છો.’ મહારાજની જaની વચલી દોરી કરી નાખી.

એકદમ જવા પૂર્ણ થઈ પડી અને ખડિંગ કરતી વળી જમીન ઉપર જઈ પડી અને અંદરથી ગિનિઓ નીકળીને આખા ઓરવમાં વેરાઈ ગઈ. શેઠ આનંદમાં આવીને શેઠાણી સામે જોઈને બોલી ઊઠ્યા : “જોયું. હડક્ષનું નીચલું ખાનું બહાર નીકળતું નહોતું. જરાક જોર કરીને ખેંચવા ગયો ત્યાં અંદરથી ઘબલી ઊછળીને બહાર નીકળી ગઈ.”

પછી મહારાજની સામે જોઈને બે હાથ જોડી શેઠ બોલ્યા : “બાપુ ! માફ કરજો. આપને વાગ્યું તો નથી ને ? હું જરા ઉતાવળો છું. વાતવાતમાં ઘાંઘો થઈ જાઉં છું. મેં જ હડલમાં નીચલા ખાનામાં ડાબલી મૂકેલી ને હું જ ભૂલી ગયો.’ હવે બાપુનું મૌન છૂટી ગયું.

મહારાજ ગુસ્સામાં આવીને ઊભા થઈ ગયા. “સાલા બનિયા ! તું બડા પાજી છે.’ બાપુ ! મને માફ કરો. હું હમણાં ખસખસ લઈને આવું છું. તમે દાળ- ભાત જમતા થાઓ.’ મહારાજ પૈસાને હાથ અડાડતા નહીં, એ કેમ કહે કે ગિનિની ડાબલી. મારી છે. શેઠાણીએ ગિનિઓ ભેગી કરીને ડાબલીમાં મૂકી દીધી.

મહારાજ ઘૂઆકુંઆ દદલ હો જાયેગા ” થતાં પાટવેથી ઊભા થઈ ગયા અને તે . હરામોર ” નામ કહેતા ખડક ઉઘા ને બહાર નીકળ. ઉભી કરે જે તે તેમ ગાળો દેતા મહારાજે આખા ગામને શાપ આપ્યો : ‘તમારા ગામ ? ગામલોકો ભેગા થઇ ગયા. શેના ઘરે અાગળ છીપૂરતું છે. બંને ચેલા જમીને બહાર નીકd. એમને ખબર ન પી. કે ” અરે રે થઈને કેમ ચાલ્યા ગયા ?

તેઓ હવે મારી , વ.. કૌઠાણીને કહ્યું , આવા સુધુને ઘેર ખાવ. વાડીને દુદ્દીએ, એનું પાપ લાગે. તમારી જુવાન ઘક પરદેશ છે, એનો છે વેચાર – થી ૪ ગામલોક મહારાજના શાપથી જવા લાગ્યા. આધેડ ઉમરની એક બાઈએ ઊંચી ઓસરીએ ઊભેલાં શેઠાણીએ. ઠંડે કલેજે જવાબ આપ્યો : વતી શાપ આપે નહીં અને શંખણીના લાગે નઈ.

Leave a Comment