“મામા ની જય” ટૂંકી ગુજરાતી બાળવાર્તા (Mama ni jay Gujarati moral short story for kids)

By

બાળકો ને વાર્તા સાંભળવી ખુબ ગમે છે એ તો તમને ખબર જ છે પણ જો તમે માતા પિતા ચો તો તમારે તેમને સંભળાવવી એ પણ ફરજ છે. બાળકો મેં વાર્તા માંથી ખુબ જ સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે જે તેમના આવનારા જીવન માં ખુબ જ ઉપીયોગી થાય છે અને આ વાર્તાઓ ના બોધ થી તે હંમેશા એક સારો માણસ બનાવની કોશિશ કરશે.

“મામા ની જય”

એક મોટું જંગલ હતું. સૂરજ-ચંદરનાં અજવાળાં ન આવે એવી ગીચ ઝાડી, મોટા ડુંગરા, ઊંડી ખીણો. એમાં બે વાઘ રહે. બેઉં વાઘ બહુ જબરા, પન્ન એકબીજાની આંખો વઢ, એકના મનમાં એમ કે હું જબરો, બીજાને એમ કે હું જબરો. એક કહે, આ જંગલ મારું. બીજી કહે, મારું.

એક ઘર અચાનક બંને વાઘો એક નદીને કાંઠે ભેગા થઈ ગયા. એકબીજાને જોતાં સામસામા પુષ્કા લાગ્યા. પીળા પારા જેવી ચળકતી આંખો લડીને ગર્જના કરવા લાગ્યા. ઊંચા પહાડોમાં એના પડછંદા પડ્યા. એવામાં એ રસ્તેથી એક શિયાળ નીકળ્યું. શિયાળને જોઈને બેઉં વાથે એક સાથે ત્રાડ મારી : “એઈ અહીં આવે. અમારા બેમાં કોણ જીતે છે, એ જો.

અહીં અમારી સામે ઊભો રહે. જેવું હોય તેવું સાચું કહેજે.’ શિયાળ તો હાથ જોડી સામે ઊભો રહ્યો. બંને વાઘની સામે વારાફરતી જોઈને કહે: ‘તમે લડવાનું શરૂ કરો. હાર-જીત હું કહી દઈશ.’ આમ કહીને શિયાળ તો બે પગે ઊભો થઈ ગયો અને તાળીઓ પાડવા માંડ્યો. વાઘ ઘુરકાટ કરીને ફરીથી લડવા લાગ્યા. સામસામા નહોર ભરાવીને એકબીજાની ચામડી ઉતરડી નાખી.

જોતજોતામાં લોહીલુહાણ થઈ ગયા. શિયાળ તો તાળીઓ પાડતો જાય અને બોલતો જાય : “મામાની જય, મામાની જર્યું.’ બંને વાઘના મનમાં થાય કે આ મારી જય બોલાવે છે. એટલે ઊછળી ઊછળીને લડતા જાય. શિયાળ વારાફરતી બંનેની સામે જોતો જાય અને તાળીઓ પાડીને બોલતો જાય : “મામાની જ્ય, મામાની જય.’

માણસમાં પણ કેટલાકના સ્વભાવ વાઘ જેવા હોય છે. તેઓ વાતવાતમાં લડી પડે. એક કહે કે, મારી વાત સાચી. બીજી કહે કે, હું મોટો, બીજો ! પંચાયતમાં, ધારાસભામાં, લોકસભામાં, સમિતિઓમ, સંસ્થાઓમાં, હેં તીર્થધામોમાં પણ મોય માણસો લડી પડે છે અને એમને લડતા જોઈને શિક્ષક, જેવા માણસો તાલીઓ પાડતા જાય અને બોલતી જાય : “મામાની જય, મામાની જ૨.* બંને પક્ષના આગેવાનોને લાગે કે આપણી જય બોલાવે છે, એટલે તેઓ તો બમણી શક્તિથી સામસામાં લોહીલુહાણ થાય ત્યાં સુધી લડવી કરે છે.

અહીં પણ જંગલમાં લડતાં લડતાં બેઉં વાઘ મરણતોલ બની ગયો. રિયાણ તો તાળીઓ પાડો કરે છે અને બોલતો જાય છે : “મામાની જય, મામાના જ’ એવામાં એક વાંદરો ત્યાંથી પસાર થયો. ધીમે રહીને એ શિયાળ પાસે શિયાળે તાળીઓ પાડતાં પાડતી વાંદરાના કાનમાં કહ્યું : “જીતે એ મામો છે. આવ્યો અને તેણે શિયાળના કાનમાં પૂછ્યું : ‘આમાં મામો કૌણ 5 બસ, દુનિયા આ રીતે ચાલી રહી છે.

Summary

મને વિશ્વાસ છે કે તમને આ વાર્તા ખુબ જ ગમી હશે. આ બાળવાર્તા ખુબ જ નાની છે પરંતુ આ વાર્તા માંથી બાળકો ને શીખવા ઘણું મળ્યું હશે અને એક સારો બોધ મળ્યો હશે. જો તમને આ બ્લોગ પોસ્ટ ગમે તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવશો.

Leave a Comment