ક્યારે ધ્યાન આપશો ? ગુજરાતી વાર્તા (Kyare Dhyan Apsho Gujarati Story)

By

આ વાર્તા મેં માં અને દીકરા વિષે ની એક વાત છે જેમાં ખુબ જ નાનો સંવાદ દર્શાવવા માં આવ્યો છે. મને વિશ્વાશ છે કે તમને ખુબ જ ગમશે અને જો તમને ગમે તો નીચે કોમેન્ટ કરી અને અમને જરૂર થી જણાવશો.

ક્યારે ધ્યાન આપશો ?

કલકત્તામાં ગંગાકિનારે આવેલા દક્ષિશ્વરના મંદિરમાં હંમેશની પેઠે શ્રી રામકૃષ્ણદેવનો દરબાર ભરાયો હતો. શહેરમાંથી ભાવિક સ્ત્રી-પુરુષો પરમહંસનાં દર્શને આવ્યાં હતાં. ભજન-કીર્તન અને પવિત્ર ધર્મગ્રંવાદ ચાલી રહી હતી. વાતાવરણમાં સાત્વિકતાની સુવાસ પ્રસરી રહી હતી. તે સમયે એક અત્યંત સુકોમળ સ્વભાવના ભક્તજને ગદ્ગદ્ કંઠ, આંસુભરી આંખે, સરળભાવે પ્રશ્ન પૂછો : ‘ગુરુ મહારાજ ! મારે એક સવાલ પૂછવો છે.

આપ રજા આપો તે ધૃષ્ટતા કરું.’ શ્રી રામકૃષ્ણ રાજી થઈને કહ્યું : જરૂર પૂછો.’ સદ્દગૃહસ્થ બોલ્યા : ‘ગુરુદેવ ! અમે અહીં આપની પાસે આવીએ છીએ, ભજન-કીર્તન સાંભળીએ છીએ ત્યારે સ્વર્ગસુખનો આનંદ અનુભવાય છે, પણ આવા પાવનકારી વાતાવરણની વચ્ચે પણ અમને અમારાં ઘરબાર, ધંધો-રોજગાર, છયા-છોકરાં યાદ આવે છે અને શરીર અહીં હોવા છતાં મને ત્યાં દોડી જાય છે.

આવા અલૌકિક વાતાવરણમાં પણ મનને ચેન પડતું નથી અને સંસારમાં સુખ સાંભરે છે, તેનું શું કારણ એના જવાબમાં શ્રી રામકૃષ્ણ એક મનોરંજક, સરસ અને સચોટ દેણંત કથા કહી સંભળાવી : એક માછીમાર બાઈ એક વાર પોતાના ગામથી દૂર નદીકિનારે માછલાં પકડવા આવી. જાળમાં માછલાં બરાબર પકડાતાં ન હતાં એટલે જરા મોડું થયું. સાંજ પડવા આવી. ચોમાસાના દિવસો હતા. એકાએક વાદળ ચડી આવ્યાં અને ધોધમાર વરસાદ પડવા લાગ્યો.

બાઈએ તો એકદમ જાળ સંકેલી લીધી. જે થોડીઘણાં માછલાં પકડેલાં તેની પોટલી બાંધી લીધી અને ઘેર જવા ઉતાવળી રસ્તા ઉપર આવી, પણ વરસાદ વધવા માંડ્યો તેથી બાજુના એક બગીચામાં દરવાજાની પાને ચોકીદાર માળીની ઓરડી હતી. બાઈ તો એ ઓરડી તરફ ગઈ. કોઈ મોટા જમીનઘરનો બગીચો હતો, બાગની વચ્ચે વિશાળ મહાલય હતું ઘડી ગઈ. માળીની વહુ એ બાઈને જોઈને ઓસરીમાં આવી અને બાઈને કહ્યું “બહેન ! અંદર આવો. તમારી પોટલી ઓસરીમાં મૂકો. પછી અહીં ઓરડીમાં આવી. અઈ વાછટ નઈ લા.

માછીમાર બાઈ ઓસરીમાં આવી. તેની જાળ અને માછલાની પોટકી ઓસરીમાં મૂકી પોતે ઓરડામાં અંદર ગઈ, માળણ બાઈએ તો તેને બદલવા માટે એક જૂની સાડલો આપ્યો. માછીમાર બાઈએ સાડલો બદલ્યો અને ભીનાં લૂગતું ઓસરીમાં મૂક્યાં. માળી અને માળણ બહુ માયાળુ હતાં. સામાન્ય રીતે ગરીબ, મહેનતુ વર્ગનાં માણસો ભલાં અને મિલનસાર હોય છે. એમણે માછીમાર બાઈને વાળુપાણી કચવ્યાં.

પછી પરચૂરણ વાતો ચાલી. વરસાદ રહી ગયો હતો, પણ રાત પડી ગયેલી અને અંધારું થઈ ગયું હતું તેથી માળાને પ્રેમપૂર્વક કહ્યું : “બહેન ! હવે ચતમાં ક્યાં જશો ? તમારું ગામ છેટું છે, અંધારું છે, કદાચ ફરી વરસાદ આવે. ચત અકઈ રીકઈ જાઓ. અમારા ઘરમાં મોકળાશ છે, પાગરણ છે, ભગવાનની દયા છે.’ માળણબહેનનો આગ્રહ જોઈને માછીમાર બાઈ તો રાત રોકાઈ ગઈ. ઘેર બધાં ચહ જોતાં હો, ફિકર કરતાં હશે, એમ દલીલ કરી જોઈ, પણ માળણે બહુ જ પ્રેમથી તેને રોકી લીધી.

વાતો કરતાં કરતાં માળીનાં ઘરનાં સૌ તો ઊંઘી ગયાં, પરંતુ માછીમાર બાઈને ઊંઘ ન આવે. જગ્યાનો ફેર થયો એ તો ખરું. પરંતુ એને કઈક જુદા પ્રકારની વાસ આવતી હતી અને તેથી તેને ઊંઘ આવતી ન હતી. મનમાં મનમાં બબડ્યા કરે છે : “આ શેની વાસ આવતી હશે ?’ છેવટે થાકીને બેઠી થઈ. ચારેકોર જોયું. સૌ ઘસઘસાટ ઊંઘતાં હતાં. એક કોર ભીંતની પાસે વૈપલા પડ્યા હતાં. એમાંથી વાસ આવતી હતી.

માછીમાર બાઈ ધીમે રહીને તેની પાસે ગઈ અને થ્રપલાનું ઢાંકણું ઉઘાડવું. અંદર જુએ તો જાતજાતનાં ફૂલોની માળાઓ, ગજા વગેરે મહેકી રહ્યાં હતાં. ગુલાબ, મોગરો, જાઈ જઈ એવાં જાતજાતનાં સુવાસિત પુખો એણે જિંદગીમાં કોઈ દિવસ જોયાં ન હતાં. એણે તરત જ શ્રપલાનું ઢાંકણું બંધ કરી દીધું અને પછી મનમાં બબડી : “બસ. આની જ વાસ આવતી હતી. આમાં તે શું ઊંઘ આવે !” ધીમે રહીને એ ઊભી થઈ. બારણું તો ખાલી જ વાસેલું હતું. ધીરે રહીને અવાજ ન થાય તેમ ઉઘાડવું. બહાર જઈને પોતાની માછલાંની પોટલી અંદર લઈ આવી.

ઓસરીમાં તો પાછી ભર્યું હતું એટલે ઓરડામાં આવી અને ઓશીકે પોટલી મૂકીને સૂતી એવી જ આમ કહીને પરમહંસ દેવ બાળકની પૈઠે હસી પડ્યા અને બોલ્યા : બસ, તમારું સંસારી લોકોનું આવું જ છે. ભજનો થાય, કથ-વાતો થાય, પન્ન જીવ બૈર હોય એટલે પછી અહીં માત્ર ન પડેઆમ કહીને ફરી પાછા શ્રીરામકૃષ્ણ ઘસઘસાટ ઊંઘી ગઈ.

એક વાર એક ભક્કે પ્રશ્ન પૂછ્યો : “મારાજ ! પોતાના બાળકને શું જોઈએ છે એની ખબર એની માતાને હોય છે. તો પછી અમારી ઉપર મા પ્રસન કેમ થતાં નથી ? આપને માં દર્શન આપે છે, તો અમને કેમ આપતાં નથી ? માને તો બધાં બાળક સરખાં. બાળક ખાવાનું માગે તો જ મા આપે, એ કઈ માતા ન કહેવાય !”

ફરીથી શ્રી રામકૃષ્ણદેવનું બાલ સંદેશથ હાસ્ય ફેલાઈ રહ્યું અને પછી પ્રશ્ન પૂછનારની સામે જોઈ સહજ હસીને બોલ્યા : “વાહ, ભાઈ ! તમે તો સરસ સવાલ પૂછડ્યો. જુઓ, માને તો બધાં બાળકો સરખાં હૉય છે અને મા સૌની ઉપર સરખો પ્રેમ રાખે છે, પણ મા જ્યારે રસોઈ કરતી હોય ત્યારે નાના બાળકને ઓસરીમાં બેસાડે અને તેની પાસે રમવા માટે રમકડાં મૂકે. અને પોતે રસોડામાં રસોઈ કરવા જાય.

જ્યાં સુધી બાળક રમકડે રમતું હોય ત્યાં સુધી એના તરફ બિલકુલ ધ્યાન ન આપે અને પોતાનું કામ કર્યા કરે, પણ છોકરું રમકડે રમી રહે અને “મા ! મા !” કહીને રડવા લાગે ત્યારે બાળકના રડવાનો અવાજ સાંભળીને દૂધ ઊભરાઈ જતું હોય તો પણ મા દોડી આવીને બાળકને તેડી લે અને છાતીએ ચાંપીને, પંપાળીને છાનો રાખી દે. ‘તમે સૌ તમારા ઘરબાર, છોકરાં-છૈયાં, ધંધો-રોજગાર એમ સંસારનાં રમકડે રમો છો ત્યાં સુધી મા તમારી સામું જોતી નથી. તમારા ઘરમાં કોઈક માંદુ પડે,

Leave a Comment