Free All New Gujarati WhatsApp Status Part-1

By

અત્યારે બધા જ લોકો સોશિયલ મીડિયા નો ખુબ જ ઉપયોગ કરી રહ્યા છે. Gujarati WhatsApp Status પોસ્ટ ખાસ ગુજરાતી સ્ટેટ્સ માટે જ છે જ્યાં તમને નવા નવા સ્ટેટ્સ ના ઉપડૅટ મળતા રહેશે. આ માટે તમે અમારા પેજ ને બુકમાર્ક કરી શકો છો. તમે આ બધા જે સ્ટેટ્સ ને બહુ સરળ રીતે કોપી અને તમારા કોઈ પણ સોશિઅલ મીડિયા ના એકોઉંટ માં પેસ્ટ કરી શકો છો. છતાં તમને કોઈ પણ પ્રશ્ન થાય તો તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. અમે તમારા બધા પ્રશ્નો નું નિરાકરણ જલ્દી થી લાવી આપીશું.

New Gujarati WhatsApp Status

“ઉત્તમથી સર્વોત્તમ તે માણસ જ થયો છે જેને બધા ની ટીકા ને સહન કરી છે.”

કોઈને ખરાબ ચિતરવા નહી, કારણ કે એમા COLOUR તો આપણો જ વપરાય છે!

ઈશ્વર ને કહેવાય છે ઉપરવાળો
શોધવા માં આવે છે, નીચે
પણ હોય છે, “અંદર “

ઉદાસ રહેતા લોકોનું
“હાસ્ય” એ દુનિયા માં
સૌથી સુંદર હોય છે…..અને જો એ હાસ્ય તમારા થકી હોય તો તમે શ્રેષ્ઠવ્યક્તિ છો…!!!

સાચા સંબંધોને કદી સાચવવા નથી પડતા,,
અને જેને સાચવવા પડે તે સંબંધો કદી સાચા નથી હોતા !!

Free All New Gujarati WhatsApp Status 1
Free All New Gujarati WhatsApp Status

सत्य को कहने के लिए
किसी रास्ते की जरुरत नहीं होती,
नदियों को बहने के लिए
किसी पथ की जरुरत नहीं होती,

जो बढ़ते है ज़माने में
अपने मजबूत इरादों पर,
उन्हें अपनी मंजिल पाने के लिए
किसी रथ की जरुरत नहीं होती।

कोई चराग़ जलाता नहीं सलीक़े से
मगर सभी को शिकायत हवा से होती है
.

રંગ બદલે છે ને પાન ત્યારે જ ખરી જાય છે, બાકી તો એને સાચવવામાં ઝાડનું શુ જાય છે!!

સમજ્યું જેને માવઠું એ તો તોફાન નિકળ્યું
ઠંડીની મજા લેવા જાણે આ ચોમાસું નિકળ્યું.

વિશ્વાસ એ જીવન નો
સૌથી મોટો ખજાનો છે,
કારણ કે તેના વગર..
ના તો “પ્રેમ” શક્ય છે,
ના તો “પ્રાર્થના” .!

જીંદગી પાસે થી જેટલું સારું અને સુંદર લઇ શકાય એટલું લઇ લેજો સાહેબ,,,,,
કારણ કે જીંદગી જ્યારે લેવાનું નક્કી કરશે ત્યારે શ્વાસ પણ નહીં છોડે તમારો.

જયારે સમય ન્યાય કરે છે….
ત્યારે સાક્ષી ની જરૂર નથી પડતી….

પીડા આપે એવો પ્રેમ કરવા કરતાં,,,
સાહેબ!!
સંતોષ આપે એવો સંભોગ કરી લેવો સારો…

દરેક તકલીફ ની એક માત્ર દવા છે,,,
મન ગમતી વ્યક્તિ સાથે થોડી વાતો….

સવાર નો એક સારો વિચાર,,,
આખા દિવસ ને સુંદર બનાવે છે…!

જેને મળીને,ખુશી મળે!!!
એવી જ વ્યક્તિ ઓછી મળે….!

મસ્તી વગર નુ જીવન પસ્તી જેવું છે,,,,,
અને પસ્તી નો ભાવ તમને ખબર જ છે….

લાગણી છલકાઈ જેની વાત માં..
એક બે જણ હોય એવા લાખ માં..
શબ્દ સમજે એ સગા..
મન સમજે એ મિત્ર..

વિશ્વાસ એ જીવન નો
સૌથી મોટો ખજાનો છે,,,
કારણ કે તેના વગર.
ના તો “પ્રેમ” શક્ય છે,,,
ના તો “પ્રાર્થના” ..

દિલ મોટુ હોવું
જોઇયે સાહેબ,,,
વાતો તો બધા
મોટી મોટી કરે.

થોડું સાંભળ્યા કરજો, થોડું જતું કરજો, અને થોડું પોતાની જાતે કરજો.,
જીંદગી જીવવા જેવી લાગશે.,
કોઈના ગયાં પછી, “Miss You” લખવા કરતાં,,
જીવતાં હોય ત્યાં સુધી “With You” લખો ને એ વધારે સારું..,

દુનિયા શુ કહેશે એ ના વિચારો,સાહેબ..,
કારણ કે દુનિયા તો અજીબ છે,
નિષ્ફળ થશો તો તમારી મજાક ઉડાવશે, અને….,
સફળ થશો તો બળતરા કરશે.. !!,

લોકો આપણ ને છેતરી જાય તો,,
અફસોસ ન કરવો,,
એમના પર મૂકેલા વિશ્વાસ નું,,
બેલેન્સ ક્યાંક તો આપણા ખાતા માં જમાં થતુ હસે..

શબ્દો ખોવાય એ ચાલે ,
સાહેબ..
અહેસાસ ના ખોવાવા જોઈએ…!!
….,દરેક માણસ….
હોશિયાર જ હોય છે
બસ….,
વિષય અલગ અલગ
હોય છે.,

નીતિ સાચી હસે તો નશીબ ક્યારે પણ ખરાબ નહીં થાય…
બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે…
એ જ જીવન ની મોટી સફળતા છે…!!

માણસ પોતાની નજરમાં સાચો? હોવો જોઇએ,,,
દુનિયા તો ભગવાનને પણ ખોટા સાબિત કરે છે….

પાગલ પાગલ માં ફેર હોય છે સાહેબ,,,
કોઈ ઘાયલ હોય તો,,
કોઈ શાયર હોય છે..!

“ખુદ ને હોશિયાર સમજી ને ભગવાન ને ભૂલવાની ભુલ ન કરશો કેમ કે કાળ કર્મ જોઈ આવે છે ડિગ્રી જોઈને નહી.”

કેટલું મેળવી શકો છો…
એના પર નહીં,
પણ…!
કેટલું માણી શકો છો,,
એના પર સુખનો આધાર રહેલો છે..

સફળતા ના રસ્તે તડકો જ કામ,, લાગશે સાહેબ, છાંયડો મળશે તો અટકી જશો..

શરીર માં દિલ ભલે ડાબી બાજુ હોય પણ તેના, નિર્ણય હંમેશા રાઇટ હોય છે..

કોઈ ને કમજોર ના સમજો,,,,
પાંચ રૂપિયા ની “પેન”
પણ “પાંચ” કરોડ નો ચેક
લખવા કામ આવે છે…….

જ્યાં તમારી કદર હોય ને ત્યાં સાહેબ ત્યાં જ લાગણી વરસાવો,,,
બાકી વેરાન રણ માં વરસાદ ની કોઈ કિંમત નથી હોતી…

દર્દ સિવાય જિંદગી અધુરી છે,,
તો પણ જીવવું જરૂરી છે.
ના કરજો અફસોસ તમારી જિંદગી પર,,
કેમ કે તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે…

“કદર તો હંમેશા કિરદારની હોય છે સાહેબ, બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતા મોટો હોય છે”

“જિંદગી માં આગળ વધવાનો એક જ રસ્તો છે બસ પાછળ વળી ને જોવા નું છોડી દો…”

સિધ્ધાંત કરતાં સહકાર
અને,
બહુમતી કરતાં સહમતી શ્રેષ્ઠ છે.
બહુ,
”દૂર” જોશો તો,
”નજીક” નહીં દેખાય.
બહુ,
”ખામીઓ” જોશો તો,
”ખાસિયત” નહીં દેખાય..!

Motivational Gujarati Status

કોઈ વ્યક્તિ માટે અભિપ્રાય બાંધતા પહેલા નીચેનું લખાણ જરૂર વાંચજો.
તમે પરસેવે રેબઝેબ છો. ખુબ તરસ લાગી છે. પણ ક્યાંય પાણી નથી મળે તેમ. એવામાં તમે એક ઝાડનાં છાયામાં થાક ખાવાં ઊભાં રહો છો!
ત્યાં જ સામેથી એક મકાનનાં પહેલાં માળની બારી ખુલે છે ને તમારી અને તે વ્યક્તિની આંખો મળે છે. તમારી હાલત જોઇને તે વ્યક્તિ તમને હાથથી પાણી જોઇએ છે તેવો ઇશારો કરે છે. હવે તમને એ વ્યક્તિ કેવો લાગે?
આ તમારો પહેલો અભિપ્રાય છે!
તે વ્યક્તિ નીચે આવવાનો ઇશારો કરીને બારી બંધ કરે છે. ૧૫ મિનિટ થવાં છતાંયે નીચેનો દરવાજો નથી ખુલતો. હવે તે વ્યક્તિ પ્રત્યે તમારો અભિપ્રાય શો છે?
આ તમારો બીજો અભિપ્રાય છે!
થોડીવાર પછી દરવાજો ખુલે છે અને તે વ્યક્તિ એમ કહે કે: ‘મને વિલંબ થવા માટે માફ કરજો, પણ તમારી હાલત જોઇને મને પાણી કરતાં લીંબુનું શરબત આપવું યોગ્ય લાગ્યું! માટે થોડી વધુ વાર લાગી!’
હવે તે વ્યક્તિ વિષે તમારો અભિપ્રાય શો?
યાદ રાખજો કે હજુ તો પાણી કે શરબત મલ્યું નથી તો તમારો ત્રીજો અભિપ્રાય મનમાં જ રાખજો.
હવે જેવું તમે શરબત જીભને લગાવો છો ત્યાં જ તમને ખ્યાલ આવે કે તેમાં ખાંડ જરા પણ નથી. હવે તે વ્યક્તિ તમને કેવો લાગે છે?
તમારો ખટાશથી ભરેલો ચહેરો જોઈને, એ વ્યક્તિ ધીમેથી ખાંડનું પાઉચ કાઢે ને કહે, તમને ફાવે તેટલું ઉમેરી દો.
હવે તે જ વ્યક્તિ માટે નો તમારો અભિપ્રાય શું?
એક સામાન્ય પ્રસંગમાં પણ જો આપણો અભિપ્રાય આટલો ખોખલો અને સતત બદલાતો હોય તો, આપણે કોઇના પણ વિશે અભિપ્રાય આપવાને લાયક સમજવાં જોઈએ કે નહીં!?
હકીકતે દુનિયામાં એટલું સમજવા જેવું છે કે, ‘જો તમારી અપેક્ષાના અપેક્ષા મુજબ નું વર્તન સામેની વ્યક્તિ કરે તો તે સારો માણસ,
નહીં …..તે ખરાબ!’
ખુબજ રસપ્રદ મુદ્દો છે, ! !
જાતે જ વિચારી જુઓ.

એક મજાનો પ્રસંગ
રાત્રીના બે વાગ્યા હતા..એક શ્રીમંત માણસ ને નીંદર નહોતી આવતી..પડખા ફરીફરીને થાક્યો..ચા પીધી સીગારેટ પીધી..
અગાશીમા ચક્કર મારી..પણ ક્યાંય ચેન ન પડે…
આખરે થાકીને એ માણસ નીચે આવ્યો,
પાર્કીંગમાંથી કાર બહાર કાઢી અને રસ્તાઓ પાર ફરવા નીકળી ગયો.
ફરતા ફરતા એને એક મંદિર દેખાયું.. મનમા થયું, ચાલ થોડી વાર આ મંદિરમા જાવ..ભગવાન પાસે બેસું..પ્રાર્થના કરુ.. મને થોડી શાંતિ મળે..એ માણસ મંદિરમાં ગયો..
જોયું તો ત્યાં એક બીજો માણસ પણ ત્યાં સામે બેઠો હતો, ઊદાસ ચહેરો.. આંખોમા કરુણતા.. એને જોઈને આ માણસને દયા આવી..પૂછ્યું,” કેમ ભાઈ આટલી મોડી રાત્રે..?”
પેલાએ વાત કરી.. “મારી પત્ની હોસ્પિટલમાં છે. સવારે જો ઑપરેશન નહીં થાય તો એ મરી જશે.. અને મારી પાસે ઓપરેશન ના પૈસા નથી”
આ પૈસાદાર માણસે ખીસ્સામાથી રુપીયા કાઢયા અને એ ગરીબ માણસને આપ્યા.. અને પેલાના ચહેરા પર થોડી ચમક આવી..
પછી આ શ્રીમંત માણસે એને પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું…”હજું પણ ગમે ત્યારે જરૂર હોય તો આમા મારો નંબર છે, મને ફોન કરજો.. એડ્રેસ પણ છે.. રુબરુ આવીને મળજો.. સંકોચ ન રાખશો.”
પેલા ગરીબ માણસે તેમનું કાર્ડ પાછુ આપ્યું.. અને કહ્યું “મારી પાસે સરનામું છે.. આ એડ્રેસની જરૂર નથી”
અચંબો પામીને શ્રીમંત માણસે કહ્યું.. “કોનું એડ્રેસ છે..?”
પેલો ગરીબ માણસ મરક મરક હસતા બોલ્યો…
“જેણે રાતના સાડાત્રણે તમને અહીં મોકલ્યા એમનું”..
ઈશ્વરમાં (કોઈ ચાલક શક્તિ છે આ વિશ્વમાં) વિશ્વાસ અને આસ્થા રાખી વર્તમાનમાં જીવીએ બસ.

રોજ શબ્દોનાં સુંદર
સંયોજન સર્જાય છે, છતા કોઇના મૌન
સામે હારી જવાય છે.

Free All New Gujarati WhatsApp Status 2
Free All New Gujarati WhatsApp Status

मैं नींव का पत्थर हुँ,
मुझे धरा में दबने दो।
बन जाएं इमारत ऊंची,
भार मुझे भले सहने दो।
बीज के मानिंद मिट्टी में
मुझे धरा में दबने दो,
आऊंगा में शज़र बनकर
एक बार मुझे उगने दो।
मैं नींव का……….

भले पेड़ के फल दिखते
पर भूल न जाना जड़ो को,
है फूल में सुंगंध सुहानी
थोड़े कांटे भी चुभने दो,
हरी घास में है वजन ज्यादा
हो जायेगी हल्की सूखने दो,
माना उपवन है उदास अभी
पर नए फूलों को खिलने दो।
मैं नींव का………
कंगूरों को गुरुर ऊँचाई का
ऊँचाई पर तो भी है पतंग
लौट आएगी वो भी जमी पर
एक बार धागा टूटने दो,
लगे बुरा तो बुरा ही सही
पर मुझे सच तो कहने दो,
में हूं रात का हूं मुसाफ़िर
मुझे भोर तक सोने दो।
मैं नींव का…….
माना कि स्याह रात हैं लंबी
पर सूरज को उगने दो,
हो जाएगा का रोशन सवेरा
चिड़ियों को तो चहकने दो,
राह दिखता हुँ मुसाफ़िर को
भले में ज़मीन में गड़ा हूं,
में गड़ा रहा पर अड़ा रहा
में मील का पत्थर हूं,
मुझे धरा में दबने दो।
मैं नींव…..

“મૈત્રી છે નવી કબુલાત કોણ કરશે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરશે, વાત કરવા તત્પર છે બંને જન પણ,
વાત કરવા ની શરૂઆત કોણ કરશે.”

જીવનમાં આગળ વધવા “મૂંગા” અને “બહેરા” બનવું જરૂરી છે..
નહિતર સાબિત કરતા કરતા અને સાંભળતા સાંભળતા થાકી જશો..!!

Interesting Gujarati Status

ભાગ્યનો દરવાજો ખોલવા માટે માથા ના પછાડો
કર્મોનું તોફાન એવુ મચાવો કે દરવાજા આપોઆપ ખુલી જાય…

ખોટા સમયે
ખરો આવે વિચાર
બસ એ જ આપણા
માટે છે સુવિચાર…!

મનુષ્ય માં શક્તિ ની કમી નથી હોતી
પરંતુ સંકલ્પની કમી હોય છે.

તમારે બસ તમને શોધવા
માટે જ મહેનત કરવાની છે,
બાકી બધા માટે તો Google છે !!

इस तरह मुस्कुराने की
आदत डालिये कि ..! परिस्थिति भी आपको परेशान
कर – कर के थक जाए …!! और जाते जाते जिंदगी भी
मुस्कुरा कर बोले …!!!

Impossible ને ધ્યાન થી જોવો તો,
એ જાતેજ કહે છે, I m possible..

ભૂલ ન થાય થોડી ધ્યાન રાખજો,
સાહેબ,
ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી.
પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે.

”પાપ “ ચોક્કસ પણે ,
ખરાબ છે…
પણ એનાથીય ખરાબ છે,,
”પુણ્ય” નો અહંકાર ….!!

“ગુમાવ્યા” નો હિસાબ કોણ રાખે..
વ્હાલાં..
અહિં તો..
આપ “મળ્યા” એનો આનંદ છે..

સમય ની કિંમત જાણવી હોય તો “છાંપાને” પુછી જોવો..
જે છાપું સવારે ચાર રુપિયા મા મળે છે,
તે સાંજ થતા ચાર રુપિયા કિલો ના ભાવે વેચાય છે..

રવિવાર એટલે આ એક્ષપ્રેસ જીંદગીની રેલગાડીની સફરમાં આવતુ એક નાનુ સ્ટેશન.
ક્યારે આવી ને જતુ રહ્યે છે ખબર જ નથી રહેતી…!

ખાલી એક જ ભવ,
એમા કેટલા અનુભવ.

Free All New Gujarati WhatsApp Status 3
Free All New Gujarati WhatsApp Status

એક સુંદર શબ્દ હતો Positive,
Corona આવ્યા પછી એ પણ બદનામ થઈ ગયો.

“નિસ્વાર્થ” “કર્મ” કરતા રહો
જે પણ થશે, સારું જ થશે,
“Late” ભલે થાય
પણ “Latest” થશે.

દુનિયાની સૌથી સુરક્ષિત વિમા
પોલીસી છે ભગવાન પરનો ભરોસો,
બસ તમે રોજ સારા કર્મના
પ્રીમીયમ ભરતા રહો..

બીજા નું સારુ વિચારસો તો,
તમારુ ક્યારેય ખરાબ નહીં થાય!!

Also Read- “પડઘો” ગુજરાતી ટૂંકીનવલકથા (Padgho Gujarati Short Novel)

Summary

You can search on Google to get more updates on Gujarati WhatsApp Status.

Leave a Comment