“ભાઈ સાબ” ગુજરાતી ટૂંકી બાળવાર્તા (Bhai Saab Gujarati Short Moral Stories For Kids)

By

પાટણ પાસે ચાણસમામાં નારણભાઈ પટેલ કરીને એક મોય જમીનદાર ઘેર દીકરા લીલી વાડી, સગાંવહાલાં, દોસ્તમિત્રો બધી રીતે સંપતવાળા હતા, ગામનાં શ્રેમ કરતા અને સૌને સારેમાઠે પ્રસંગે મદદ કરતા. ગામના આગેવાન રહેતા હતા. પાંચસો વીઘાના ખાતેદાર નારણભાઈ સુખી માણસ હતા. દીકરાને એટલે સૌ તેમને “હા” કહીને બોલાવતા. જેમ ગિરાસદાર રાજપૂતને “ભા’ કહીને બોલાવે તેમ એ પંથકમાં ‘હા’ કહેવાનો રિવાજ હતો.

નારણભાઈને એક ભાઈબંધ હતા. બાળપણના ગોઠિયા. બંનેની સાઠ આસપાસની ઉમર એકબીજા વગર ઘડી યે ન ચાલે. સવારથી સાંજ સુધી સાથે જ રહે. એમના ભાઈબંધ પાડોશમાં જ રહેતા હતા. એનું નામ તો જીવાભાઈ હતું. પણ “હા’ એમને જીવો ન કહેતા પણ ‘જીવલો’ કહીને બોલાવતા.

એમાં ભાવ ઘણો હતો પણ એક રિવાજ તરીકે એવું તોછડું સંબોધન વાપરતા, કારણ કે જીવો વાળંદ હતો. જાત મહેનત કરીને ગુજરાન ચલાવતો અને નારણભાઈ ગાદી તકિયે બેઠ પાંચસો વીઘાની આવક જમતા. તેથી તેઓ “દ્યા’ કહેવાતા. રોજના નિયમ પ્રમાણે “ધા’ પથારીમાંથી ઊઠીને ચોપાટમાં ગાદી તકિયે બિરાજ્યા. આળસ મરડી, બેચાર બગાસાં ખાધાં અને બૂમ પાડી : “ક્યાં મરી ગ્યો જીવલો જ હજી ઘાનો અવાજ બારણા સુધી પહોંચ્યો નહીં હોય ત્યાં જીવલો દેખાણો અને એના અવાજનો પડઘો પડ્યો : “આ રહ્યો ભઈસા’બમરી ક્યાંથી જાઉં.

મારી ફઈએ જીવલો નામ પાડ્યું છે, તે ઢસરડા કર્યા કરીશ.” જીવલાએ હોકો તૈયાર કર્યો. બે ઘૂંટ લઈ, બરોબર જમાવીને ધાની સામે “હું ભઈશા’બ.’ “તને કંઈ ખબર પડી ?’ મૂક્યો અને હોકાની નળી ધાના હાથમાં આપી. નાંખો મીંચીને ઘાએ બેચાર છૂટ લીધી. જરા વચ્ચે થયા પછી ધીમે રહીને બોલ્યા: “એલા જીવેલાં.’ કીધા વિના ક્યાંથી ખબર પડે, ભાઈશાબ, હું કાંઈ ભૂત થોડો જ છું ?

કારેલી વાવી એ બહુ સારું કર્યું. ભાઈશા’બ, ભૈડા ગવારના પાકમાં શું ખાવું’તું ? કારેલાનું શાક ભારે મીઠું લાગે. કારેલી તાવી એ આપણને પસંદ . “આપણે વાડામાં કારેલી વાવી હતી.’ પડવું. ભઈસા’બ હોવે ભાઈશા’બ.’ પણ તું મારી વાત સાંભળતો નથી અને ભઈશાબ ભઈશાબ કર્યે રાખ છે’ નહીં બોલું ભઈશાબ, કહો ભઈસા’બ.

મૂંગો રહીશ ભઈશા’બ.’ જો આપણી કારેલી ઉપર પાંચ શેર કારેલાં ઊતર્યાં: હું ભઈસા’બ, કારેલી ઉપર કારેલાં ઊતયાં એ બહુ સારું થયું. કારેલી ઉપર કારેલાં ન ઊતરે ત્યારે શું લૅબોળી ઊતરે 9″ ‘godલા * હું ભઈસા’બ.’ પાંચ શેર કરેલાં ઊતર્યા.” પાંચ શેર ઊતર્યો ઈ બહુ સારું થયું. દશ શેર વધારે થાય ને ત્રણ શેર ઓછાં કહેવાય.’ એમાં બશેર કારેલાં ઘરમાં ખાવા રાખ્યાં.’ “ખાવા રાખ્યાં તે બહુ સારું કર્યું.

ભઈસા’બ. ખાવા નહીં ત્યારે શું વેચી દેવા આટલી મહેનત કરી’તી ? આપણે પાંચસો વીઘાના ખાતેદારને શી ખોટ ? ખાવા. રાખ્યાં ઈ બહુ સારું કર્યું. આપણને પસંદ પડ્યું ભઈશા’બ.’ ‘પણ તું મારી વાત પૂરી સાંભળતો નથી અને અધવચ્ચે કૂદી પડીને ભઈશા’બ ભઈશાબ કર છે.’ ‘હવે નહીં કરું ભઈસા’બ. બસ ભઈશા’બ.’ “પાંચ શેર કારેલામાંથી ત્રણ શેર વેચવા કાઢેલાં.’ વેચવા કાચાં એ બહુ સારું કર્યું ભાઈશા’બ, શું કાંઈ ખાઈ જવા કારે , વાવેલી, આટલી બધી મહેનત કરી’તી.

ભલેને પાંચસો વીઘાના ખાતેદાર છીમ્ ભધચકમાં ઉતારી ઈ બહુ સારું કર્યું. ભઈસા’બ ! મોકાની દુકાને હોય છે. વેપાર બહુ સારો ચાલે. તમે બહુ નજર પોગાડી, ભઈસા’બ. બુદ્ધિ કોઈના તેથી શું થઈ ગયું ? પાંચ પૈસા મળે તો હાથખરચી થાય. તમે કરેલ. વેચવા “પંચે જ જવું જોઈએ ને, ભઈશા’બ, આ પાલનપુરના હીરાના વેપારી છેક કાઢવાં તે સારું કર્યું.

આપણને પસંદ પડેડ્યું. ભઈશા’બ.’ ‘ જીવલા !’ , ભાઈશા’બ. આપણે તો કારેલાંની ઘંટ બાંધી. હું પંચે વેચવા ચાલ્યો : બેલ્જયમ જાય છે. વેપારનાં કામ છે. જાત વન્યા ભાત નો પડે.” મેં તો જઈને મધચોકમાં ફેંટ ઉતારી, જીવલા !” બાપની નથી, ભઈસા’બ.’ “પણ જીવલા ” હોકાની ઘંટ લઈને ઘા બોલ્યા.

છે ભઈશા”_* આપણે તો ભાવ ઠરાવ્યો.’ ભાવ તો ઠરાવવો જ પડે ને, ભઈસા’બ. આ અમેરિકાના રૂના બજાર ભાવ વગર હેંડતાં નથી. ભાવ તો પહેલો. વેપાર છે કે ભાઈબંધી, ભઈશાબ, ભાવ મૂક્યો ઈ આપણને પસંદ પડવું, ભઈશા’બ.’ પણ જીવલા ‘ ધા રંગમાં આવીને બોલ્યા. *જી ભઈશાબ.’ જીવાનું મો મરક્યું. આપણે તો ચાર પૈસે શેરનો ભાવ મૂક્યો.’ ઈ બહુ સારું કર્યું, ભઈશાબ.

પાંચ પૈસા વધુ થાય અને તથ્ય પૈસા ઓછા પડે. ચાર પૈસે શેર કર્યા છે બહુ સારું કર્યું. ભઈશા’બ. વળી ચાર પૈસા બાધી એક આની. નહીં છૂટું દેવું, નહીં લેવું. બહુ બુદ્ધિ પોગાડી, ભઈસા’બ. હવે બહુ નજર પૌગાડી ભઈસા’બ, કેવું પડે ? પણ જીવલા !’ ઘા હવે સોળ કળાએ ખીલી ઊઠ્યા. ‘આખું ગામ લેવા ઊમટયું !’ હોવે ભઈશા’બ, ગામ જ ઊમટને શીમ કઈ થોડી જ ઊમટે છે, ભઈસા’બ.’

હોકાની બે ઘંટ લઈ આંખો જરાક વીંચીને ઉઘાડી પછી જરા ધીમાં પડી જતાં ધા બોલ્યા : “જીવલા.’ હું ભઈસા’બ !’ જીવો પણ ધીમો પડી ગયો. એમાં એક પોલીસ. શાક લેવા આવ્યો.’ પોલીસ લેવા આવ્યો છે બહુ સારું કર્યું. ભઈશાબ પોલીસે વ માત્રસ ખરી ને ભઈશા’બ. પણ જીવશું !’

જી, ભઈશાબ.’ એણે તો અધ શેર કરેલા જોખાવ્યાં.’ “અર્ધો શેર જોખાવ્યાં છે બહુ સારું કર્યું. ભઈશા’બ. શેર વધી જાય અને પાશેરમાં પૂરું નો થાય. અર્થો શેર જોખાવ્યાં છે બહુ સારું કર્યું. ભઈશા’બ.’ પણ જીવલા ?” ઘા તદ્દન ઢીલા પડી ગયા. રોવા જેવું મોં કરીને બોલ્યા. “હું ભઈશા’બ.’ જીવો પણ રડવા જેવો થઈ ગયો. એણે તો પૈસા આલવાની ના પાડી.” પૈસા આલવાની ના પાડી ઈ બહુ સારું કર્યું. ભઈશા’બ.

બાર રૂપિયાના પગારમાં શાકના પૈસા આલવા બેસે તો પૂરું જ ક્યાંથી થાય. એણે પૈસા આલવાની ના પાડી ઈ આપણને પસંદ પડ્યું. ભઈશા’બ.’ “પણ જીવલા !’ ધાં જરાક પોવેરમાં આવીને બોલ્યા. “હે ભઈશાબ !” જીવો પણ ટટ્ટાર થયો. આપણે તો પૈસા માગ્યા.’ “પૈસા તો માગવા જ જોઈએને ભઈશાબ, મોટો જાટલીમેન હોય તોય શું થઈ ગયું. પૈસા માગ્યા છે આપણને પસંદ પડવું, ભઈસા’બ.’

પણ વલો ” ઘા ધીમા પડી ગયા અને બોલ્યા. ‘હું ભઈસા’બ.’ ગુરુનો પણ ઠો પડી ગયો. એણે તો પૈસા નો આવ્યા ને મને ગાળ દીધી.” ‘ગાળ દીધી ઈ બહુ સારું કર્યું. ભઈસા’બ. ગાળ વગર તમારા જેવા રોંચા સીધા નો છે. ગાળ દીધી ઈ બહુ સારું કર્યું. ભઈશાબ આપણને બહુ પસંદ ‘સામી ગાળ દીધી એ બહુ સારું કર્યું. ભઈસા’બ. સામી ગોળ દેવી જ જોવે.. ભઈશા”બ આપણે વેપાર કરવા ગયાતા કે સુપાઈડાની ગાળો ખાવ.

સામી. પડયું. ભઈસા’બ. પર જીવલા ” હા જરા જોસમાં આવીને બોલ્યા. ભઈશાબ * વો પણ જોરમાં આવ્યું. આપણે તો સામી ગાળ દીધી.” ગાળ દીધી ઈ બહુ સારું કર્યું. ભઈશા’બ. હવે ભઈશાબ. આપણને બહુ પસંદ પડ્યું ભાઈબ.” પણ જીવલા !” હા તદ્દન ધીમા પડ્યા. રડવા જેવા થઈને બોલ્યા. છે ભઈશાબઃ જીવો પણ તેવો જ બની ગયો. ‘એણે તો મને થપ્પડ મારી. “થપ્પડ મારી ઈ બહુ સારું કર્યું.

End (Summary)

ભઈશા’બ. બજાર વચ્ચે તમારા જેવા દૂચની ગાળો ખાય તો એનો પટ્ટો જ જાય ને ? તમને થપ્પડ મારી ઈ બહુ સારું કર્યું ભઈસા’બ. આપણને બહુ જ પસંદ પડવું ભઈશા’બ !’ થપ્પડ મારી એ પણ પસંદ પડ્યું. એવા શબ્દો નારણભાઈ પટેલને કાને પત્ર અને એમની આંખ ઊઘડી ગઈ. હોકાનો ઘા કરીને ધાએ ડોળા કાઢ્યા અને જીવાને એક તમાચો ખેંચી કાઢયો. હરામખોર ! મને થપ્પડ પડી એ તને પસંદ પડયું. ક્યારનો હા એ હા કરી રહ્યો છે. એલા મને મૂરખ માન છે. ભાગી જા, અહીંથી ખબરઘર. ડેલીમાં પગ મૂક્યો છે તો !” ગાલ પંપાળતો જીવો ઊઠીને બે ઘડી આઘોપાછો થયો અને ઘા હોકાની ઘંટ લઈને પોતાના મનનો ઘા રૂઝવવા લાગ્યા.

Leave a Comment