આપ સૌનું અમારા બ્લોગ મોડા પીકે ગુજરાતી માં સ્વાગત છે. તમને ખબર જ હશે કે આ બ્લોગ માં તમને આપણી પ્રાદેશિક ભાષા ગુજરાતી માં બધી માહિતી અને કન્ટેન્ટ મળશે. ગુજરાતી ભાષા એક રાષ્પ્રદ અને વૈવિધ્ય થી ભરપૂર છે જેમાં સાહિત્ય અને ગુજરાતી સંસ્કૃતિ વિષે વિસ્તુત માહિતી પ્રદાન કરે છે. તમે કોઈ પણ માહિતી ગોતવા માટે અમે કેટેગરી સહીત બધી માહિતી અને કેન્ટેન્ટ ને વહેંચેલું છે, જેથી ખુબ જ સરળતા થી તામેં બધી માહિતી ઉપલબ્ધ થઇ શકે. અમારી બધી કેટેગરી માં કેવી માહિતી નો સમાવેશ થયો છે તેની સંપૂર્ણ માહિતી તમને નીચે મળી જશે.
Useful Information
અહીં તમને અવનવી અને ખૂબ જ ઉપયોગી એવી ગુજરાતી માહિતી મળશે જે તમને ખુબજ ગમશે. ગુજરાત માં રહેતા ગુજરાતી સમાજ ના લોકો અને વિદેશમાં રહેતા ગુજરાતી લોકો માં ગુજરાતી ભાષા નું મહત્વ જળવાઈ રહે તે માટે અમે આ બ્લોગ ની રચના કરેલી છે. જેથી તમને નવી નવી ઉપીયોગી જાણકરી આ કેટેગરી માં સંપૂર્ણ પણે ગુજરાતી માં મળી જશે.
Tech Info
જો તમને ટેકનોલોજી માં રસ હોય તો આ કેટેગરી તમારા માટે ખુબ જ ઉપીયોગી છે જ્યાં તમને નવા નવા tech gadgets વિષે ના ઉપડેટસ મળતા રહેશે. દિન પ્રતિ દિન ટેકનોલોજી નો વિકાસ થઈ રહ્યો છે અને જો તમે પણ આવી બાબતો જાણવામાં ઉત્સુકત હોય તો તમે આ પેજ ને બુકમાર્ક કરી શકો છો. અહીં તમને આવીજ ટચનોલોજી થી જોડાયેલી રસપ્રદ માહિતી મળતી રહેશે.
Stories
અહીં તમને બાળકો માટેની બાળવાર્તા અને ગુજરાતી સાહિત્યની રસપ્રદ વાર્તા અને નોવેલ જોવા મળશે જે તમને ખુબ જ ગમશે. વાર્તા અને નોવેલ જે હજી લોકો વચ્ચે છે જેના માધ્યમ થી લોકો ગુજરાતી ભાષા સાથે જોડાયેલા છે. તે માટે જ અમે આ કેટેગરી નું નિર્માણ આ બ્લોગ માં કરેલું છે જ્યાં તમને ગુજરાતી વાર્તા, બાલ વાર્તા અને ગુજરાતી નોવેલ નો ભંડાર મળી રહેશે.
Social Media
તમને તો ખબર જે કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ અત્યારે લોકોની જરૂરિયાત બની ગઈ છે. તમને અહીં નવા નવા ગુજરાતી સ્ટેટ્સ અને શાયરી ના ઉપડેટ મળી જશે જેને તમે તમારા ફેસબુક, વોહટસએપ અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ માં પોસ્ટ કરી શકો છો.
અમારા બ્લોગ ની મુલાકાત લેવા બાદલ આપનો ખુબ આભાર અને અને જો તમે અમને કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો તમે અમારા બ્લોગ નું contact us પેજ ની મુલાકાત લઇ શકો છો જ્યાં તમને બધી માહિતી મળી જશે.