માણસ ની કિંમત કેટલી ? ગુજરાતી વાર્તા (Value of Man Gujarati Short Story)

By

તમારા જીવન માં પણ ઘણા એવા માણસો છે જેની કિંમત ના આંકી શકાય. અને આ વાર્તા પણ એવા એક અનુભવ ઉપર જ આધારિત છે. મને વિશ્વાશ છે કે તમને આ વાર્તા વાંચવાની ખુબ જ મજા આવશે.

માણસ ની કિંમત કેટલી ?

દેવજી મોચીની દુકાન મોઢ રસ્તાને કાંઠે હતી. એની નજર રસ્તે જતા લોકોના પગ સામે રહેતી. કોના જોડા ફૂટયા છે, એનું હંમેશાં એ ધ્યાન રાખતો એ ગામના અને આસપાસનાં ગામોના ઘણાખરા માણસો એની પાસે જ પગરખાં સીવડાવતા. હોશિયાર કારીગર તરીકે એની નામના હતી. એની ઉંમર ચાલીસની હતી, છતાં પરગજુ અને ઉદાર સ્વભાવને લીધે લોકો એને દેવજી ભગતના નામે ઓળખાતા વહેલી સવારે ઊઠી, નાહીધોઈ, મંદિરે દેવદર્શન કરીને પછી એ પૌતાની દુકાન ઉઘાડતો ઘર અને દુકાન સાથે જ હતાં.

જૂના જમાનાનું બાપદાદના વખતનું બેઠા ઘાટનું કચું ડેલીબંધ મકાન હતું. પૈસેટકે ઘસાઈ ગયો હોવા છતાં મોઢ મનનો હોવાથી એની ઉઘરાણી બહુ રહેતી અને એ પતાવતાં મુશ્કેલી પડતી. કોઈને ઊંચે સાદે બે વેણ કહી શકતો નહીં એની સારમાણસાઈનો લોકો દુરુપયોગ કરતા દેવજી ભગતની સ્ત્રી બહુ તેજ મગજની હતી.

એનો સ્વભાવ ઉદાર હતો, પણ સ્વાર્થ અને લુચ્ચાઈને એ સહન કરી શકતી નહીં. મોય મીરને સાચાં વેણ સંભળાવતી. એનાથી ભલભલા માથાભારે ગણાતા માણસો પણ ડરતા. એક વાર તે દુકાન વધાવીને દેવજી ઘરમાં ગયો. તે વખતે તેની પત્ની જમનાએ તાડૂકીને કહ્યું : હવે શિયાળો આવ્યો. સવારમાં યઢે ધૂજો છો તો. ગરમ બંડી કરાવીએ. તમે જઈને થોડી ઉઘરાણી પતાવી આવો તો મારે હાથે મજાની રૂવાળી બંડી સીવી દઉં.

તમે મોઢાના મોળા છો એટલે કોઈ દાદ દેતા નથી અને ખોઢ વાયદ દીર્ધ રાખે છે, આમ ઉઘરાણી ન પડે. બે વેણ આકરા સંભળાવીએ ત્યારે માણસ પૈસા કાઢે:- ભલે, કાલ સવારે જ બે-ત્રણ ગામ આંટો મારી આવું.’ તાળુપાણી કરીને બેઉ જણ બે માળા ફેરવીને સૂઈ ગયાં. સવારે વહેલાં ઊઠયાં.

નાહીધોઈ, પૂજાપાઠ કરી, હાથમાં લાકડી લઈને દેવજી નીકળ્યો. ચાલતી વખતે જમનાએ ફરી તગાદો કર્યો : જો જો, પૈસા લીધા વગર પાછા ન આવશો. ઘી, ગોળ અને મેથી લાવીને તમારા સારું થોડો પાક કરવો છે? જમનાનાં વેણ સાંભળ્યાં ન સાંભળ્યા કરીને દેવજી ચાલી નીકળ્યો. બે-ત્રણ ગામ ફરીને છેક સાંજે પાછો વળ્યો ત્યાં અંધારું થઈ ગયું હતું. હિમાલયમાં બરફ પડેલો એટલે યઢાબોળ પવન વાતો હતો.

દેવજીએ પહેરણ ઉપર જૂનો કોટ પહેરેલો છતાં ઠંડી લાગતી હતી. શરીરમાં ગરમાવો આવે એટલા માટે તે ઉતાવળી ચાલે ચાલતો હતો. સાત-આઠ ઘરાકને મળ્યો, પણ કોઈએ પૈસા આપ્યા નહીં દરેકે જુદાં જુદાં બહાનાં બતાવ્યાં. છેવટે એક ખેડૂત પાસેથી આઠ આના લઈને થોડો નાસ્તો કરેલો. મનમાં એક જૂનું ભજન ગાતો ગાતો દેવજી ચાલ્યો જાય છે. એવામાં એકાએક એની નજર એક જૂના ખંઢેર ઉપર પડી.

ત્યાં જરીપુરાણી ધર્મશાળા હતી. કોઈએ એની મરામત કરાવેલી નહીં તેથી પડીને પાદર થઈ ગઈ હતી. દેવજીએ જોયું તો એ ખંઢેરની પછીતે એક આદમીને દીઠો. અંધારું થતું આવતું હતું, છતાં થોડો થોડો ઉજાસ હતો તેમાં માણસ જેવી આકૃતિ દેખી. એ માણસનું શરીર સાવ ઉઘાડું હતું એટલે પહેલી ક્ષણે દેવજી ડરી ગયો, પણ પછી રામનું નામ લઈને તેની પાસે ગયો. મનમાં થયું કે કોઈક બિચારે ચઢે ઠરી ગયો લાગે છે અને એ વાત સાચી હતી.

અજાણ્યો આદમી ઢઢથી ઠુંઠવાતો હાથની અદબ વાળીને કોકડું વળીને ઊભો હતો. દેવજીને એના ઉપર દયા આવી. તરત જ પોતાનો લેટ કાઢી એને પહેરાવ્યો અને ખભે પંચિયું હતું તે પહેરાવી દીધું અને સુતરાઉ કાનટોપી એને માથે ઓઢાડL પેલો માણસ આંખો પહોળી કરીને એકીટશે દેવજી સામે જોઈ રહ્યો.

દેવજીને એમાં જાણે ભગવાનનાં દર્શન થયાં એટલે એનો હાથ પકડીને પોતાની સાથે લીધી, બંને જ ઘેર આવ્યા. જમના રાહ જોઈ રહી હતી. એણે રોટલી-શાક કરી રાખ્યાં હતાં. ઘરમાં બે રોટલાનો જ લોટ હતો એટલે જમના એમ વિચારતી હતી કે : “સવારના ભૂખ્યા છે એટલે દોઢ રોટલો ઈ ખાશે અને અર્ધી હું ખાઈશ.’

હું છું એટકે છે ઘર કી જઈ અાવી. મનમાં બી : મેં એમને કરું છું કે હવે આ છે ઉદારી પી નહીં હોય એ ગામ ટકડી ડી અને એને કદ કે દેવો. અને ૨ કી જે જે રી એ કં બેલે એ પહેલું દેવજીભે કહ્યું : ‘હું અન’ન હું છું કે તું એને મારી કેટ અને પંચિયું પહેર ૮ પર દોડ્યા ઘરે ચાલી ગઈ, એને ભારે કરી છે. : દાં નથી અને આ રદ્ધાને હેટ પહેચ. ઘરમાં પાક. અડદ હશે કારણે લીક થઈ જશો. રે ઘેર ઈ .” હૉટ નદી અને એને ઘેર લઈ દે, દેદજી મહેંદાનને રાાં લઈ ગયી.

ખાટલો ઢાળી તેના ઉપર બેરા ત્રા અને પછી. જજનાની સામે જોઈને કહ્યું : “હું હવે થાળી પીરસ. સવારનો. ભૂખ્યો છું અને આપણા મહેશ્વાને તો વળી કીઝ જાણે કયારે ખાધું હશે” જરા કંઈક જવાબ દેવા જતી હતી. એવામાં એ મહેમાનની સામે જોયું અરે એની જીભ. રીવાઈ ગઈ. અતુકની આંખોમાં પ્રેમ અને કરુણા હતું.

એક અBટ પર બોલ્યા વગર એ થાળીઓ પીરસી બનેને જમવા વૈરા. દેત્રે અર્ધી ચટલો જ લીધ અને મદ્રેમાનને આખો ખવઝ. જાએ. બહુ કરી, પણ. બેમાંથી એકેય ડગ્ય નઈ બંનેને એકેક બૌદડું પાથરી દીધું અને બે જૂના ઇંસા ઓઢવા આપ્યા. જમા કૈથળો પાથરીન સાધ્યું ઠી, ઈંટિયું વાળીને સૂઈ રહી. ત્રકારતમાં દુકાન ઉઘા, દેવજી જોડા સીવવા બેઠો. મહેમાનને કહ્યું : દ્રભાઇ !

તમ કાર્ય ને વાની કચે.’ કમાઇ બોલ્યા : “અમે મને શ્રીવતા શીખવાડે એટલે આપણે બેય કામ કરતાં કરતાં વાત કરીએ.’ ત્રિીમાએ. બબટ, નજર થખીને દેવની જૈમ શંકા લેવા માં. જમના ઇટની શૈકાબારીમાંથી આ નજરે જઇ ઈ. થોડી વાર ને મનમાં બોલી : આ માઇઝની. ઇશુ કરીગરનો છે, આવાની શૈલી ભારે ન પડે?

બે-ત્રશ્ન દિવત્રમાં તો સીમાએ કામ હાથમાં લઈ લીધું. મનાએ એને આગ્રહ કરીને રોકી લીધો. આખો દિવસ બંને જ કામ કરે અને જન-ઈર્ટન થાય. જમાને પણ સીમા ઉપર સગા ભાઈ જેવું થઈ એક વાર ગામના દરબાર ઘડે ચડીને અંગામાં સ્થા અને ઘોઘ ઉપર બેઠા બેઠા જ હાક મારી દેવજી !

આ લે, આ ચામડું, જેજે દાન . એ ટીમતી રાખ્યું છે. એના હોલબૂટ બનાવવાના છે. તારી પાટે નવી કારીગર આવ્યો છે. સૌ એના બહુ વખાણ કરે છે તો હાર્દીકાર. દોશૂટ બનાવજે, જે ખબરદાર ! ચામડું બગાડ્યું છે તો તારી ચામડી ઉતર નદી* એમ કહી દૈવજીના હાથમાં ચામડું આપી, થડાની લગામ ખેંચીને દરઘર ચાલી નીકળ્યા. જતાં જતાં ખડકીની ઉપરના છજામાં એમનું માથું ભટકાણું અને પાઘડી પડતાં હતાં રહી ગઈ. જાતવાન જંબુછે . અને તેની માટે પંજાવર આદમી. જુવાનીનું જોર, તબડક તબડક કરની ઉપડી.

જીર્મ સીમાને ચામડું આપતાં કહ્યું : “ભાઈ ! આ આપણા ગામના દરબાર, આ એમનું માપ. હોલબૂટ બનાવવાના છે. જો ઊંચી જાતનું ચામડું છે. જે ભૂલ ન થાય. નહિતર ઘાણીએ ઘાલીને તેલ લઠ્ઠી. સોમો કઈ બોલ્યો ન દેવજીના હાથમાંથી ચામડું લઈ લીધું અને માપ લઈને વૈતરવા બેઠે. જમના ઓરડામાંથી આવીને ખોખા ઉપર સામે બે. દરબારના હોલબૂટ એટઢે તડાકો પડવાનો.

નવી સાડી આવવાની. એટહોંશભરી વાતો કરતી સૌમા સામે જોઈ ડી. એ પણ મોચીની કરી હતી. થોડી વારમાં એ ચમક ઊી. સીમાએ હોલબૂટને બદલૈ સાદા ચંપલ બનાવવાના હૌય તે રીતે ચામડું વૈતવું. જમનાના મનમાં ધ્રાસકો પડ્યો, પણ ઘJક તો એ કંઈ બોલી નઈ, કારણ કે સીમો દેવજી કરતાં પણ હોશિયાર કારીગર બન્યો હતો. અને એના બનાવેલા જોડા સૌ વખાણતા. કંઈક જુદી રીતે બૂટ બનાવતો હૈ એમ ધારીને એ મૂંગી હી.

પરંતુ દૈવજીએ જ્યાં જોયું ત્યાં તે હેબતાઈ ગયો અને બોલી ઊઠત્રો : સીમા ! તું આ શું કરે છે ? દરબાર હોલબૂટ કીધાં છે અને તું આ ચંપલ વતી બેઠ. સોમી હસ્થી અને વેતરવાનું ચાલુ રાખ્યું. દરબારે જ્યારે દેવજીને તાકીદ કરેલી કે જો આમાં ફેર પડ્યો તો ચામડું ઉતરડી નાખીશ એમ કહીને જતાં જતાં એમનું માથું છજામાં ભરાયું ત્યારે એ આનું જ હસેલો, પણ દેવજીના.

ધ્યાનમાં તે કંઈ ખાવ્યું ન હતું. દરબારની ગામમાં ભારે ધાક હતી. એટલે દેવજી. અને ભની બહુ ભરાઈ ગયા, સૌમાને ખૂબ ઠપકો આપવા લાગ્યા, પ સોમાનું રૂંવાડુંય ફરક્યું નહીં અને એ સાંજ સુધીમાં સરા ચંપલ બનાવી દીધા. એ વખતે એક ઘોડેસવાર મારતે ઘોડે આવ્યો અને ખડકીમાં દાખલ થઈને દેવજી મોચીને કહ્યું : “ભગત ! દરબાર સવારે ચામડું આપી ગયા છે તેના હોલબૂટ બનાવવાના નથી, પણ સાદા ચંપલ સીવવાના છે.”

આમ કહેતાં એનો અવાજ ભારે થયો અને આંખમાં આંસુ સાથે એ બોલ્યો : “કાયાનો કંઈ ભરોસો નથી.’ દરબાર જમીને આડે પડખે થયા ત્યાં તો એકદમ છાતીમાં દુખાવો ઉપડયો અને મોટા દાક્તર આવ્યા એટલામાં તો જીવ ઊડી ગયો. દેવજી સાંભળી રહ્યો. માથું ધુણાવીને એણે નિસાસો નાખ્યો અને ઘોડેસવારને ચંપલ બાંધી આપ્યા. ઘોડેસવાર ચાલ્યો ગયો. દેવજી અને જમના સોમા સામે નીરખી રહ્યાં.

સોમાએ હથિયાર નીચે મૂક્યું, પાઘડી માથે મૂકી અને દેવજીને કહ્યું : “ભાઈ ! હવે રામરામ, જમનાબહેન ! આવજો.’ આમ કહી એ ઊભો થયો. દેવજીએ કહ્યું : ‘તને કંઈ રીસ ચડી ? તને કોઈએ કંઈ કીધું હોય તો હું તારી માફી માગું છું.” એટલે સોમાએ કહ્યું : “ભાઈ ! તમે ભગવાનના માણસ છો, પ્રેમ એ જ પ્રભુ છે, એ તમે દુનિયાને દેખાડવું. એટલા માટે સૌ તમને ભગત કહે છે, પણ પોતાના ભાણામાંથી રોટલો ખવડાવનાર જમનાબહેનનાં મૂલ ન થાય.’ આમ કહી બે હાથ જોડી સીમાએ રજા લીધી.

Leave a Comment